GSTV
Home » News » ફેસબૂક જોતું રહી ગયું: WhatsAppએ બાજી મારી, બધાને પછાડીને આવ્યું નંબર વન

ફેસબૂક જોતું રહી ગયું: WhatsAppએ બાજી મારી, બધાને પછાડીને આવ્યું નંબર વન

છેલ્લા કેટલાક વર્ષોની વાત કરવામા આવે તો ફેસબુક એ એક એવી એપ્લિકેશન છે કે જે હંમેશાં દરેક એપની આગળ રહે છે, પરંતુ હવે ફેસબુક માલિકીની જ એપ WhatsAppએ તેને પાછળ છોડી દીધુ છે. માસિક સક્રિય વપરાશકર્તાઓના કિસ્સામાં WhatsApp ટોચ પર પહોંચી ગયું છે. ઍનાલિટિક ફર્મ ઍપ એન્ની દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર WhatsAppએ સપ્ટેમ્બરમાં ફેસબુકને પાછળ છોડી દીધું છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ્લિકેશન WhatsApp છે. ફેસબુક, શેયરઈટ, ફેસબુક મેસેન્જર અને ટ્રુક્રોલર એપ્લિકેશન્સનો ઉપયોગ ભારતમાં સૌથી વધુ થાય છે. તે પણ કહેવામાં આવ્યું હતું કે WhatsApp પર સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા સૌથી વધારે છે અને ફેસબુક નંબર 2 પર છે. Android અને iOS બંને પ્લેટફોર્મ્સ પર આ એપ્લિકેશનોનો સૌથી વધુ વપરાશકર્તાઓ ઉપયોગ કરે છે.

આ છે ટોપ 10 એપ્લિકેશન

READ ALSO

Related posts

ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યો હોવાના અહેવાલથી ગુજરાતમાં હાઇએલર્ટ

Mayur

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!