GSTV

ફેસબુક કરી છે પોતાની પ્રાઈવસી પોલિસી પર કામ, પબ્લિક ગ્રુપમાં કર્યો આ બદલાવ

સોશિ્યલ નેટવર્કિગ સાઇટ ફેસબુક પરથી ડેટા જાહેર થવાના અને ગુપ્ત વિગતો મેળવવાના આરોપો લાગતાં રહ્યાં છે. તે ખાનગી વિગતો જાહેર ન થાય એવી સજ્જડ સલામતી વ્યવસ્થા ફેસબુક દ્વારા નવી વોલ દ્વારા થઈ રહી છે. અગાઉ ભારતમાં ઇ-મેલ મોકલીને ફેસબુક હેડ કરીને તેની ખાનગી વિગતો મેળવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થઈ હતી. મેલની લિંક પર કિલક કરતાં જ ફેસબુકનું નવું પેજ ઓપન થતું હતું. જેના માટે આઇડી ને પાસવર્ડ માંગવામાં આવતાં હતા. તે નાંખતા જ ફેસબુકના સભ્યો હેકર્સની ચંગુલમાં ફસાઇ જતાં હતા. વળી અગાઉ ફેસબુકના ડેટા લીક થયા હોવાના આરોપો હતા.

આ બધા આરોપો બાદ ફેસબુક એવી ફાયર વોલ બનાવી રહ્યું છે કે, તેની સલામતી તોડવી ઘણી મુશ્કેલ બની જતી હતી. ફેસબુકે જણાવ્યું હતું કે તે ગુપ્તતા અને સુરક્ષા વધારવા અને ડેટા પ્રોસેસિંગની નવી રીતો વિકસાવવાનું ચાલું છે. જે ફેસબુકના યુઝર્સની સલામતી પૂરી પાડે છે. ફેડરલ એન્ટિ ટ્રસ્ટની તપાસ ફેસબુકને નિશાન બનાવવા અંતિમ તબક્કામાં છે, ત્યારે યુએસ ફેડરલ ટ્રેડ કમિશનના સભ્યોએ એજન્સીના કમિશનરોને ભલામણ કરી છે કે શું તે ફેસબુક સામે અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કરશે કે કેમ? આવા સમયે ફેસબુકે ગોપનીયતાની જાહેરાત કરવી પડી છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!