GSTV

કમાણીનો મોકો/ Facebook-Instagram યુઝર્સની હવે થશે મોટી કમાણી, જાણો શું છે આ ફીચરમાં ખાસ

Facebook

Last Updated on June 12, 2021 by Damini Patel

Facebook યુઝર્સ માટે એક ખુશખબર છે. હવે તમે પકણ પોતાના હુનર દ્વારા પૈસા કમાઈ શકો છો. Facebookએ કહ્યું કે, Instagram યુઝર્સ કંપનીઓ સાથે પાર્ટનરશીપ કરી પૈસાની કમાણી કરી રહ્યા છે. એમાં ક્રિએટર ઓફ ઇન્ફ્લુએન્ઝર્સને રીવોર્ડ પણ આપવામાં આવશે.

Facbookએ કહી આ વાત

Facbookએ કહ્યું, ‘આજે અમે ક્રિએટર્સની મદદ માટે એક નવી રીતનું એલાન કર્યું છે. એમાં તેઓ અમારા પ્લેટફોર્મ પર પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવી શકે છે. આજે જ ક્રિએટર બ્રાન્ડના પ્રોડક્શનને ટેક કરી સક્સે અને પોતાના પ્રોડક્ટ માટે શોપ તુલનો પસંદ કરશે.’

આ રીતે મળશે કમિશન

ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ પોતાના પ્રોડક્સ્ટ્સ પોતાના ફોલોવર્સ સાથે શેર કરી શકો છો. શેર કરવાનું માટે એમને કમિશન મળશે.ઉદાહરણ તરીકે કોઈ ક્રિએટર કોઈ કંપની સાથે પાર્ટનરશિપ કરી એના પ્રોડક્ટ્સ શેર કરે છે અથવા એન્ડોર્સ કરે છે તો એમાંથી એ પોસ્ટથી જેટલી કમાણી થઇ છે એનો ભાગ ટિવોર્ડ તરીકે આપવામાં આવશે.

સ્ટાર ચેલેન્જ સાથે કમાઓ પૈસા

ફેસબુકના ક્રિએટર્સ પણ સ્ટાર ચેલેન્જનો ઉપયોગ કરી પુરસ્કાર જીતી શકે છે. ફેસબુકે સ્ટાર ચેલેન્જ લોન્ચ કર્યું છે.

અમેરિકામાં થશે ટેસ્ટિંગ

કંપની મુજબ ઇન્સ્ટાગ્રામ આ એફિલિએટને હાલ અમેરિકાના લિમિટેડ એડિશન ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સ સાથે ટેસ્ટ કરી શકાય છે. કેટલાક બ્રાન્ડ સાથે કરાર પણ કર્યો છે. આગળ ચાલીને એને બીજા મુલ્કોમાં પણ શેર કરી શકાશે.

Read Also

Related posts

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!