GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

WhatsApp, Facebook, Twitterને વેરીફાઈ કરવા માટે સરકારે બનાવ્યા આ નવા નિયમો, જાણો અહીં શું?

ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી (MeitY) મંત્રાલય, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર યુઝર્સની પ્રેફાઇલ ચકાસવાનો વિકલ્પ શોધી રહ્યું છે.

ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર યુઝર્સના મોબાઇલ નંબર પર OTP દ્વારા વેરીફીકેશનની મદદથી નકલી એકાઉન્ટ્સને ઓળખવામાં મદદ મળી શકે છે જે શંકાસ્પદ માહિતી અને પ્રચારને ફેલાવવા જેવા એન્ટી સોશિયલ પ્રવૃત્તિઓમાં જોડાય છે.

MeTY વિચારે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વપરાશકર્તાઓનું વ્યક્તિગત ઓનલાઇન એકાઉન્ટ ચકાસવું જોઈએ અને નકલી લોકોને બહાર કરવા જોઈએ. જો કે, વપરાશકર્તાની ગુપ્તતાને કોઈપણ કિંમતે સુરક્ષિત કરવાની જરૂર છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. ફોન નંબર પર OTP દ્વારા ચકાસણી અથવા પ્રમાણીકરણ એ ઘણો સારો વિકલ્પ છે. મંત્રાલય તેના પર વિચારણા કરી રહ્યું છે અને તેના પર ભાગીદારો પાસેથી અભિપ્રાયો માંગે છે.

WhatsApp

આની પુષ્ટિ કરતાં, એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ફેસબુક અને ગૂગલ જેવા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેના દ્વારા વપરાશકર્તા તેના એકાઉન્ટની વધારાની સુરક્ષા સ્તરને ઉમેરી શકે છે. આ એકાઉન્ટને અનધિકૃત ઘૂસણખોરીથી સુરક્ષિત કરવામાં પણ મદદ કરે છે.

ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પહેલેથી જ પ્રોફાઇલ વેરીફીકેશન છે, જ્યાં યુઝર્સનું નામ વેરીફાઇડ છે તેને વાદળી ટિક આપવામાં આવે છે. પરંતુ ફક્ત થોડા વપરાશકર્તાઓએ તેનો ઉપયોગ કર્યો છે.

સોશિયલ મીડિયાના તમામ અકાઉન્ટ માટે સમાન પ્રક્રીયા શરૂ કરી શકાય છે કે નહીં તે અંગે સરકારે તપાસ કરી રહ્યું છે, કેમ કે ભારતમાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ 350 મિલિયનથી પણ વધારે છે.

Read Also

Related posts

લોકડાઉન 5.0 પર મંથન : અમિત શાહે બધા મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચિત

Nilesh Jethva

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 58.22 લાખને પાર, ભારતમાં એક લાખ 60 હજારથી વધુ કેસ

Nilesh Jethva

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ટ્રમ્પે કરી મધ્યસ્થતાની ઓફર, વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!