GSTV
Home » News » બે ક્લાક સુધી ઠપ રહી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સેવા, ઘણા દેશોનાં યૂઝર્સે કરી ફરીયાદ

બે ક્લાક સુધી ઠપ રહી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સેવા, ઘણા દેશોનાં યૂઝર્સે કરી ફરીયાદ

સોશ્યલ મિડિયાની ત્રણ મોટા એપ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરોનાં ઠપ થવાનાં સમાચાર આવ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાભરમાં ઘણા યુઝર્સે ટ્વિટર પર તેની ફરિયાદ કરી હતી. એપ ને આઉટેજ ટ્રેક કરવાવાળી વેબસાઈટ ડાઉનડિટેક્ટર (Downdetector) મુજબ ફસબુકનો સમગ્ર નેટવર્ક ઠપ નથી થયું.

રિપોર્ટનાં જણાવ્યા અનુસાર દુનિયાનાં ઘણા ભાગોમાં તેની સેવાઓ મહંદઅંશે અહિત રહી હતી. રિપોર્ટમાં જણાવ્યું છે કે 63 ટકા લોકોએ બ્લેકઆઉટની ફરિયાદ કરી છે. જ્યારે 19 ટકા લોકો એ login કરવામાં પારાવાર મુશ્કેલી સર્જાઈ છે. અને 16 ટકા યૂઝર્સનાં ન્યૂઝ ફિડમાં મુશ્કેલી હતી. જોકે ઘણા લોકોને ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની સાથે મુશ્કેલીઓ આવી રહી હતી.

એક યૂઝરે તેની ફરિયાદ કરતા લખ્યું કે ફેસબુક હંમેશા હેક થઈ જાય છે અને ક્યારેય કામ નથી કરતું. ફેસબુક આના પર કેમ કામ નથી કરતું. હું પોતાના ફેસબુક એકાઉન્ટમાં લોગીન નથી કરી શકી રહ્યો કારણકે તે ડિસેબલ છે.

READ ALSO

Related posts

પતિ પત્નીની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળી આવતા ચકચાર

Nilesh Jethva

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકર્તા સામે મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!