GSTV
Home » News » Facebook, Instagram અને Messenger 30 એપ્રિલ બાદ થઇ જશે બંધ, લેવાયો આ મોટો નિર્ણય

Facebook, Instagram અને Messenger 30 એપ્રિલ બાદ થઇ જશે બંધ, લેવાયો આ મોટો નિર્ણય

ફેસબુકએ વિંડોઝ ફોનને અલવિદા કહેવાનું ફાઈનલ કર્યું છે. માઈક્રોસોફ્ટના અધિકારીના જણાવ્યાનુસાર 30 એપ્રિલ 2019થી કેટલાક વિંડોઝ સ્માર્ટફોનમાં ફેસબુક, મેસેંજર, ઈંસ્ટાગ્રામ સપોર્ટ નહીં કરે. જો કે આ ફોનમાં વોટ્સએપ ચાલશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે વોટ્સએપ પહેલાથી જ વિંડોઝ 8.1થી નીચેના વર્ઝનમાં સપોર્ટ કરતું નથી. 

તાજેતરમાં જ ગૂગલએ પણ પ્લસ, ઈનબોક્સ બાય જીમેલ અને એલોને બંધ કર્યું છે. જો કે સપોર્ટ વિંડો 8.1 અને 10માં ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને મેસેંજરનું વેબ વર્ઝન કામ કરશે.

ફેસબુકનો આ નિર્ણય જણાવે છે કે ફેસબુક વિંડોઝ ફોનમાં સપોર્ટ આપવાનું બંધ કરવાની તૈયારીમાં છે.  મહત્વપૂર્ણ છે કે એક રીપોર્ટ અનુસાર ફેસબુકએ 54 કરોડ યૂઝર્સના ડેટાને થર્ડ પાર્ટી કંપનીના સર્વર પર અપલોડ કર્યો છે. આ ડેટામાં યૂઝર્સની પ્રોફાઈલની જાણકારી છે. 

જણાવી દઇએ કે તાજેતરમાં જ સિક્યટોરીટી રિસર્ચર્સે ફેસબુકના કરોડો યુઝર્સના ડેટા લીકનો ખુલાસો કર્યો છે. સિક્યોરીટી ફર્મ અપગાર્ડે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે ફેસબુક યુઝર્સના આશરે 54 કરોડ રેકોર્ડઝ થર્ડ પાર્ટી પબ્લિક સર્વર પર અવલોડ કરવામાં આવ્યાં છે.

અપગાર્ડના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકના 54 કરોડ ડેટા બે થર્ડ પાર્ટી કંપનીઓએ એમેઝોનના સર્વર પર અપલોડ કરી દીધાં છે. એમેઝોનના સર્વર પર અપલોડ ડેટામાં ફેસબુકના યુઝર્સની પૂરી પ્રોફાઇલની જાણકારી છે.

Read Also

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!