GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

Facebook કર્મચારીએ બિલ્ડિંગ પરથી કુદીને આપ્યો જીવ, આત્મહત્યાનું કારણ અકબંધ

સોશિયલ નેટવર્કિંગની દિગ્ગજ કંપની ફેસબુકના એક એમ્પલોયના સુસાઈડ કરવાની ઘટના સામે આવી છે. પોલિસના જણાવ્યા પ્રમાણે આ માણસે સન ફ્રાંસિસ હેડક્વાર્ટરની બિલ્ડિંગથી છલાંગ લગાવી દીધી અને તેનુ મૃત્યુ થયુ. આ ઘટના પછી ખલબલી મચી ગઈ છે. હાલમાં શા કરણસર આ માણસે આત્મહત્યા કરી તેનુ કારણ જાણી શકાયુ નથી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના ગુરૂવારની સવાર 11.30 વાગ્યે થઈ હતી. પોલીસને આ ઘટનાની જાણકારી એક ફોન કોલથી મળી હતી. હાલમાં પોલીસ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે અને આસપાસના વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે.

પોલીસ આ આખી ઘટનાની તપાસમાં જોડાઈ ગઈ છે. ત્યાં જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક તરફથી આ વાતની પુષ્ટી કરવામાં આવી છે તે સુસાઈડ કરનાર માણસ કંપનીનો એમ્પલોય હતો અને કંપની આ આખી ઘટનામાં સબયોગ કરશે.

જણાવી દઇએ કે ફેસબુકને લઈને એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યારે લોકોએ સુસાઈડનું લાઈવ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah

નિકોલની પંચામૃત નર્સિંગ કોલેજની ફી મામલે વાલીઓમાં ભારે રોષ, જો હૂકમી સામે નોંધાવ્યો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!