GSTV

ફેસબુક લઈને આવી રહ્યું છે નવું સિક્યોરિટી ફીચર, હવે નહીં ચોરાય તમારા ડેટા

ડેટા લીક બાબતે વારંવાર વિવાદોમાં રહેતી કંપની ફેસબુક એક નવું ફિચર લાવી રહી છે. આ ફીચર સિક્યોરિટીની રીતે બહુ સારી સાબિત થશે. આ ફીચર થર્ડ પાર્ટી એપ્સ અને લૉગ ઈન ડિટેલ્સ માટે છે.

જો તમે કોઇ થર્ડ પાર્ટી એપ પર ફેસબુક ક્રેન્ડેન્શિયલ દ્વારા લૉગ ઈન કરો તો, તમને ફેસબુક તરફથી એક નોટિફિકેશન મોકલવામાં આવશે અને તેની માહિતી આપવામાં આવશે. આ નોટિફિકેશન ઈમેલ પર મોકલવામાં આવશે, જેમાં તે બધી જ માહિતીનો સમાવેશ થશે જે, થર્ડ પાર્ટી એપ પર શેર કરવામાં આવે છે.

નોટિફિકેશનમાં એક બટન પણ આપવામાં આવશે, જેના દ્વારા તમે થર્ડ પાર્ટી એપનો ડેટા એક્સેસ રિવોક કરી શકો છો. બટન પર ક્લિક કરતાં જ થર્ડ પાર્ટી એપ પરથી તમારી ફેસબુકની માહિતી કાઢી નાખવામાં આવશે.

આ સિવાય જો તમને નોટિફિકેશન મળ્યું ન હોય, તેમ છતાં તમે જાણી શકો છો કે, કઈ-કઈ થર્ડ પાર્ટી એપ્સને તમારા ફેસબુક ક્રેન્ડેશિયલથી એક્સેસ કરવામાં આવી છે. ફેસબુક સેટિંહ્સમાં પ્રાઇવસી ચેક સિલેક્ટ કર્યા બાદ તમે આ તપાસી શકો છો.

ઉલ્લેખનિય છે કે, જ્યારે પણા તમે ફેસબુક ક્રેન્ડેશિયલ મારફતે કોઇ થર્ડ પાર્ટી એપને એક્સેસ કરો છો, તેમાં તમારી લૉગ ઈન ડિટેલ્સ, પિક્સર્સ, વીડિયો, અબાઉટ અલ ઈન્ફોર્મેશનનો સમાવેશ થઈ શકે છે.

Read also:

Related posts

સ્માર્ટી સીટી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં તો સમસ્યા છે,પશ્ચીમમાં પણ શહેરીજનોની ફરીયાદ

pratik shah

ખુશખબરી/ KCC હેઠળ લોન લેનાર ખેડૂતોને થશે મોટો ફાયદો, આ બેન્કમાં 90 ટકા સુધી વ્યાજ થશે માફ

Ankita Trada

કામના સમાચાર/ આરબીઆઈનો 1.60 કરોડ રૂપિયા વળતરનો તમને તો નથી આવ્યોને મેઇલ, સરકારે જાહેર કરી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!