GSTV
Home » News » હવે Facebook પર દરેક પોસ્ટ નહીં થાય વાયરલ, કંપની કરશે આ મોટા બદલાવ

હવે Facebook પર દરેક પોસ્ટ નહીં થાય વાયરલ, કંપની કરશે આ મોટા બદલાવ

ફેસબુક તેના પ્લેટફોર્મ પર હાનિકારક કંટેન્ટને મર્યાદિત કરવા પગલાં લેવા જઈ રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે તે પ્રામાણિકતાનો અભાવ ધરાવતી પોસ્ટ્સની પહોંચને મર્યાદિત કરી શકે છે. ફેસબુકનાં વાઇસ પ્રેસિડેન્ટ (ગ્લોબલ પોલિસી મેનેજમેન્ટ) મોનિકા બિકર્ટે કહ્યું, “અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે લોકો ફેસબુક પર જે સામગ્રી જોઈ રહ્યાં છે તે પ્રમાણિક હોય. અમારું માનવું છે કે પ્રમાણિકતા પોસ્ટ્સ શેર કરવા માટે વધુ સારું વાતાવરણ બનાવે છે, અને તેથી જ અમે લોકો ઈચ્છએ છીએ કે ફેસબુકને ખોટી રીતે વાપરવા દેવા માંગતા નથી. “

તેના સમુદાય ધોરણોને અપડેટ કરતા ફેસબુકે કહ્યું કે તે પોસ્ટ્સને મર્યાદિત કરવા માટે પ્રામાણિકતા ઉપરાંત અન્ય ત્રણ મૂલ્યો સુરક્ષા, ગૌરવ અને ગોપનીયતા તરફ ધ્યાન આપશે.

બિકર્ટે કહ્યું, “અભિવ્યક્તિ પ્રત્યેની કટિબદ્ધતા સર્વોચ્ચ છે પરંતુ આપણે જોયું છે કે ઇન્ટરનેટ દુરુપયોગ માટેની નવી અને વ્યાપક તકો બનાવે છે.”

ફેસબુકે કહ્યું કે તે તેના પ્લેટફોર્મને સુરક્ષિત સ્થાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

READ ALSO

Related posts

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

Kaushik Bavishi

ફુલ ફેમિલી સાથે તહેવારની મજા લઈ શકશો, આ કંપનીએ તમને પોસાય તેવી 7 સીટર કાર કરી લોન્ચ

Dharika Jansari

આ ફળો તમને સ્વાસ્થ્યની સાથે સુંદરતા પણ આપશે, રોજે ખાવાની પાડો ટેવ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!