GSTV
Gujarat Government Advertisement

સિક્કિમ સરહદ પર ચીનની અવળચંડાઈ, ચીની સેના અને ભારતીય જવાનો વચ્ચે ઘર્ષણ

ચીન

Last Updated on May 10, 2020 by Arohi

કોરોનાની મહામારી વચ્ચે ચીને ફરીવાર સિક્કિમ સરહદ પર અવળચંડાઈ શરૂ કરી છે. ઉત્તર સિક્કિમમાં ચીની સેના અને ભારતીય સેનાના જવાન વચ્ચે ઘર્ષણ થયું. જોકે, બાદમાં ઘર્ષણનો વિવાદ વાતચીતથી ઉકેલાયો,, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘર્ષણમાં ભારત અને ચીનના જવાનોને ઈજા થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ અરૂણચલ પ્રદેશની સરહદ પર ચીન અને ભારતના સૈનિકોની ઘર્ષણની ઘટના બની ચૂકી છે. ત્યારે ફરીવાર સિક્કિમ સરહદ પર ચીનની આડોડાઈ સામે આવી છે.

  • ઉત્તર સિક્કિમમાં ચીની સેનાના જવાનોની આડોડાઈ
  • ભારતીય જવાનો સાથે ઘર્ષણ
  • ઉત્તરી સિક્કિમમાં ચીન અને ભારતીય જવાનો વચ્ચે સંઘર્ષને વાતચીતથી ઉકેલાયો
  • સામાન્ય નાના સંઘર્ષમાં ભારત અને ચીનના જવાનોને ઈજા : સૂત્ર

Read Also

Gujarat Government Advertisement

Related posts

અજય દેવગણની સુપરહિરો ફિલ્મમાં માનુષી છિલ્લરની એન્ટ્રી, આ એક્ટર સાથે કરશે રોમાન્સ

Bansari

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

સમગ્ર વિશ્વમાં 40 લાખથી પણ વધુ લોકોને ભરખી ગયો ઘાતક વાયરસ, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!