GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

જુલાઇની આ તારીખથી F.Y.Bcom, BBAમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા થશે શરૂ

Corona

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી 1 લી જુલાઇ થી  ફસ્ટ યર બી.કોમ અને બીબીએ ની ૩૦૯૦૦ બેઠકો માટે ઓનલાઇન પ્રવેશ પ્રકિયાનો આરંભ કરનાર છે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછી પાંચ કોલેજ પસંદ કરવી પડશે. અને તમામ ડૉકયુમેન્ટો ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે. ધો-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ થયા બાદ આજે નર્મદ યુનિવર્સિટી ખાતે કોર્મસ ફેકલ્ટીની મીટીંગ મળી હતી.

ઘરે બેઠા જ ઓનલાઈન ભરવાનું રહેશે ફોર્મ

જેમાં આગામી ૧ લી જુલાઇ થી બી.કોમ અને બીબીએ મળીને કુલ ૬૩ કોલેજોમાં  ફસ્ટ યરની ૩૦,૯૦૦ બેઠકો માટે ઓનલાઇન પ્રવેશ પ્રકિયાનો આરંભ કરનાર છે. આ પ્રકિયા આગામી ૧૫ મી જુલાઇ સુધી ચાલશે. વિદ્યાર્થીઓએ ઘરબેઠા જ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઈન અપડેટ કરવાના રહેશે ડોક્યુમેન્ટ

સાથે જ જેટલા પણ ડૉકયુમેન્ટ હશે તે પણ ઓનલાઇન જ અપલોડ કરવાના રહેશે અને આ ઓનલાઇન અપલોડ કર્યા પછી હેલ્પ સેન્ટર પર જવાનું નથી. નર્મદ યુનિવર્સિટી દ્વારા જાતે જ ચકાસણી કરી લેવામાં આવશે. ટુંકમાં કોરોનાના કારણે વિદ્યાર્થીઓએ ઓનલાઇજ જ ઘરબેઠા ફોર્મ ભરવાનું રહેશે.

Read Also

Related posts

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતો પાયમાલ, પાક નુકસાનીનું વળતર ચૂકવે સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!