GSTV

અદભૂત: લોકોના એકદમ માથા પરથી વિમાન ઉડાન ભરે છે, લોકોને ખાસ સૂચના અપાયેલી છે કે વિમાન ઉડે ત્યારે આ બાબતનું ધ્યાન રાખજો

Last Updated on September 17, 2021 by Pravin Makwana

માની લઈએ કે, તમે વિમાનોને ખૂબ જ નજીકથી જોયા હશે, અરે બેઠા પણ હશો જ…પણ દુનિયામાં એક એવી પણ જગ્યા છે, જ્યાં વિમાન લોકોની એટલા નજીકથી ઉડે છે. તેને જોઈને આપ વિશ્વાસ નહીં કરો.

આ અનોખી જગ્યાનું નામ છે કેરીબિયન આઈલેંસનો ભાગ જેના તરફ ડચ દેશ છે. આ એ જગ્યા છે, જે સમગ્ર દુનિયા ખૂબ જ નીચેથી વિમાન ઉડાન ભરવા માટે જાણીતી છે.

આ બીચનું નામ છે માહો બીચય આ સેંટ માર્ટિન દ્વીપ પર છે. એ કહેવુ ખોટુ નહીં હોય છે અહીં લોકોના બરોબર માથા પરથી વિમાન ઉડે છે. અહીં લોકોને સતર્ક રહેવા માટે કહેવાયેલુ છે. શક્યતા છે કે, વિમાનની નીચેથી જે હવા આવે છે, તેનાથી બીચ પર રહેલા લોકો પાણીમાં જતા રહે.

જ્યાંથી આ બીચ પર થઈને વિમાન ઉડાન ભરે છે, તે એરપોર્ટનું નામ છે પ્રિંસેજ જૂલિયાના ઈંટરનેશનલ એરપોર્ટ. એવુ નથી કે આ એરપોર્ટ બીચની ખૂબ નજીક છે.

પણ આ એરપોર્ટનો રન વે ખૂબ નાનો છે. ફક્ત 7150 ફૂટનો. ત્યારે હવે આ જગ્યાએ એટલી ચર્ચિત થઈ ગઈ છે કે, આવવા અને જવાનો સમય નક્કી કરી રાખ્યો છે. તેનો અહેસાસ જ કંઈક અલગ હોય છે. આવું કેટલાય મુસાફરોનું કહેવું છે.

READ ALSO

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!