GSTV

PHOTOS / ડાન્સ-મ્યૂઝિક અને આતશબાજીથી દુબઈ એક્સ્પો-2020નો આગાઝ, તસવીરોમાં જુઓ ખાડી દેશોના ફર્સ્ટ ગ્લોબલ એક્સ્પોનું ઉદ્ઘાટન

Last Updated on October 3, 2021 by Zainul Ansari

એક્સ્પો-2020 દુબઈ 30 સપ્ટેમ્બર એટલે ગુરુવારે શરૂ થઈ ગયો છે. આમ તો આ બિઝનેસ ઇવેન્ટ છે, પરંતુ ઉદ્ઘાટન દરમિયાન ડાન્સ-મ્યૂઝિક અને આતશબાજી જોવા મળી છે. અહીં વિશ્વભરના દેશો રોકાણ અને વેપારને પ્રોત્સાહન આપવાની તકો શોધવા આવ્યા છે. દુબઈને અઢી કરોડ વિઝિટરથી તેની ઇકોનોમીને વેગ મળવાની અપેક્ષા છે. ચાલો ખાડી દેશના પ્રથમ ગ્લોબલ એક્સ્પોની તસવીરો જોઇએ.

190થી વધુ દેશોની ફ્લેગ સેરેમનીનું દ્રશ્ય
ઇવેન્ટ દરમિયાન આતશબાજીથી દુબઈનુ આકાશ રોશનીથી ઝગમગી ગયુ
પરફોર્મ કરી રહેલા સ્ટાર
ઉદ્ઘાટન સમારંભમાં ડાન્સ પરફોર્મ
શારુક અલ હદીદના પુરાતત્વીય સ્થળે મળેલી સોનાની વીંટીનું એક ઝલક મોડલ બાળકીને બતાવતી તસવીર. એક્સ્પો 2020 દુબઇનો લોગો આ રિંગથી પ્રેરિત છે, જે પ્રગતિ અને આશાનું પ્રતીક છે
પરફોર્મ કરતી અમેરિકન સિંગર અને એક્ટર એન્ડ્રા ડે (કસેન્ડ્રા મોનીકા પુત્રી)
અલ વાસી પ્લાઝા રંગબેરંગી રોશનીથી ઝગમગ્યો
50 મહિલાઓના ફિરદોસ ઑર્કેસ્ટ્રા સાથે પરફોર્મ કરતી મ્યૂઝિક ઇન્સ્ટ્રક્ટર યાસ્મિના સબાહ
ઉદ્ઘાટન સમારંભ દરમિયાન પરફોર્મ કરતા ડાન્સર
દુબઈના સિટી વોકમાં લાઇવ સ્ટ્રીમિંગ જોતા વિઝિટર
એક્સ્પો 2020 દુબઈના પ્રવેશદ્વારામાંથી એક

Read Also

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!