GSTV

પંચમહાલમાં ચકચાર મચાવનાર નકલી નોટ કૌભાંડમાં એસોજીનો ચોંકાવનારો ખુલાસો

રાજ્યનાં પંચમહાલમાં નકલી નોટ કૌભાંડ આવ્યું હતું સામે. જ્યારે આ પંચમહાલમાં ચકચાર મચાવનાર નકલી નોટના પ્રકરણમાં બિહારનુ કનેક્શન સામે આવ્યુ છે..નકલીનોટ પ્રકરણનો મુખ્ય સુત્રધાર બિહારનો આરોપી છે..એસોજી પોલીસે નંદકિશોક ઠાકોરને 24 હજાર 500 કિમતની 125 નકલી નોટો ઝડપાઈ હતી.

જેમાં આરોપીને ડેરોલ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે. ત્યારે નકલી નોટ પ્રકરણમાં પોલીસે અગાઉ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય સુત્રધારની ધરપકડ બાદ નકલીનોટનુ પ્રકરણ આંતર રાજ્યનુ હોવાનુ જણાઇ રહ્યુ છે..પોલીસે આ મામલે આરોપીની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં રજા માણવા નીકળી પડ્યો વાધવાન પરિવાર, ઠાકરે સરકાર મૂકાઈ સંકટમાં

Ankita Trada

કોરોના વાયરસનો કહેર:, કેસોની સંખ્યા સાડા પંદર લાખ નજીક પહોંચી, મૃત્યુઆંક ૯૦ હજાર પર પહોંચ્યો

pratik shah

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!