GSTV

વેપારીઓએ હવે આજથી છૂટક મીઠાઈઓ પર લખવી પડશે એક્સપાઈરી ડેટ

આજથી એટલે 1 ઓક્ટોબરથી છૂટક મીઠાઈઓ પર એક્સપાઇરી ડેટ લખવી પડશે. જેને કારણે વડોદરામા મીઠાઈના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી.

READ ALSO

Related posts

રણનીતિ / હવે ચીનના દુશ્મનોની સાથે હાથ મીલાવશે ભારત, ડ્રગનની નાકમાં દમ કરનારા દેશો સાથે શરૂ થશે વેપાર મંત્રણા

Mansi Patel

બિહાર ચૂંટણીમાં કરોડપતિની બોલબાલા, પહેલા ચરણમાં 1065માંથી 153 ઉમેદવારો પાસે છે કરોડોની સંપત્તિ,આ બે પાર્ટીના 60 ટકા ઉમેદવારો

Mansi Patel

અમદાવાદમાં ખિસ્સા કાતરૂઓ કેવી રીતે પળવારમાં હાથ સફાઇ કરે છે તેનો ડેમો આપ્યો ખુદ પોલીસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!