GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

શું દેશવાસીઓની ઈંતજારી થશે ખતમ ? નિષ્ણાંતોએ મોદી સરકારને લોકડાઉન પર આપી આ સલાહ

દેશમાં લોકડાઉન-4 બાદની સ્થિતિને લઇને તમામ નાગરિકો માટે મહત્વના સમાચાર છે.1 જૂને લોકડાઉન આગળ વધશે કે કેમ તે મુદ્દે તમામ દેશવાસીઓની મીટ સરકાર શું નિર્ણય કરે છે તેના પર મંડારાયેલી છે, ત્યારે નિષ્ણાંતોએ હવે કેન્દ્રની મોદી સરકારને લોકડાઉન ખોલવાની મહત્વપૂર્ણ સલાહ આપી છે. કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલે સ્વાસ્થ્ય મંત્રાલયને લોકડાઉન મામલે તેમનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં સરકારને લોકડાઉન ખોલવાની ભલામણ કરવામાં આપી છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરુ કરવાને લઇને કોઇ પ્રસ્તાવ નથી

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ રિપોર્ટમાં સ્કૂલ, કોલેજ, મોલ અને ધર્મસ્થળો જેવી જગ્યાઓ હજુ પણ બંધ રાખવાનું સૂચન કરાયું છે. જોકે, તેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરુ કરવાને લઇને કોઇ પ્રસ્તાવ નથી આપવામાં આવ્યા. બીજી તરફ જે જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસો વધુ પ્રમાણમાં નોંધાયા છે ત્યાં આગળ પણ લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરાવવાની સલાહ આપવામાં આવી છે.

બંને પેનલ તરફથી ભલામણો કરવામાં આવી

કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલની અધ્યક્ષતા સી.કે. મિશ્રા અને વી.કે. પોલ કરી રહ્યા છે. બંને પેનલે લોકડાઉન-4માંથી કેવી રીતે બહાર નીકળવું તે મામલે તેનો રિપોર્ટ સોંપ્યો છે. જોકે, હાલ તો બંને પેનલ તરફથી ભલામણો કરવામાં આવી છે. જેના પર અંતિમ નિર્ણય ગૃહ મંત્રાલય તેમજ સ્વાસ્થ્ય મંત્રાલય કરશે.

READ ALSO

Related posts

ટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા

Nilesh Jethva

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો

Pravin Makwana

કેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!