GSTV
Home » News » 5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા સામે આવેલા એક્ઝિટ પોલ નાં આંકડાને લઈને રાજકારણ વધુ ગરમાયું છે.ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીએ એક્ઝિટ પોલ અંગે પ્રતિક્રિયા આપી હતી.

બંને નેતાઓએ એક સુર માં એક્ઝિટ પોલને ખોટા દર્શાવ્યા હતા.જોકે બંને નેતાઓએ ગુજરાતમાં 10 બેઠકો આવશે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Read Also

Related posts

રાજ્યના આ વિસ્તારમાં કોંગ્રેસમાં ભંગાણ, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Nilesh Jethva

પરીક્ષા રદ કર્યા બાદ સરકારે વિદ્યાર્થીઓનો રોષ શાંત પાડવા લીધો આ નિર્ણય

Nilesh Jethva

છેલ્લાં 5 દિવસથી આ આઈટીઆઈમાં બાળકો નથી જતા ભણવા, શિક્ષકોની પણ ચૂપકીદી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!