GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સટ્ટાબજારમાં એનડીએ હોટ ફેવરિટ : મુંબઈ, રાજસ્થાન અને દિલ્હીનું આ છે અનુમાન

એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજાર પણ પીએમ મોદી પર મહેરબાન, લોકસભા ચૂંટણી પરિણામ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં મોટાભાગના પરિણામો એનડીએ તરફી છે. આ વચ્ચે સટ્ટા બજાર પણ પીએમ મોદી પર મહેરબાન હોય તેમ નજરી આવી રહ્યાં છે. એક્ઝિટ પોલના પરિણામોની જેમ સટ્ટા બજારમાં પણ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએની જીત બતાવાઈ રહી છે.

જોકે મુંબઈને છોડીને મોટાભાગની જગ્યાઓએ સટ્ટાબાજ એક્ઝિટ પોલની સરખામણીમાં થોડી ઓછી બેઠકો આપી રહ્યા છે. સટ્ટા બજાર ભાજપને 238થી 245 બેઠકોનું અનુમાન કરે છે. રાજસ્થાનમાં સટ્ટા બાજ ભાજપને 242થી 245 બેઠકો આપી રહી છે. જ્યારે દિલ્હી સટ્ટા બજાર 238થી 241 બેઠકો આપી રહી છે.

મુંબઈ સટ્ટાબજાર પણ એનડીએ સાથે છે. મુંબઈ સટ્ટાબાજોનું માનવું છે કે ભાજપ-એનડીએ આસાનીથી 300 બેઠકો પાર કરી શકે છે. સટ્ટાબજારમાં સટ્ટાબાજો અન્ય દળોની જીત અને ભાજપને બહુમત ન મળવાનું અનુમાન લગાવીને પણ પૈસા લગાવી રહ્યા છે. મુંબઈના સટ્ટાબાજોના કહેવા પ્રમાણે કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન 150 બેઠકો સાથે એનડીએથી ઘણું પાછળ રહી શકે છે. એટલું જ નહીં વ્યવસાય ઉદ્યમીઓમાં પણ પીએમ મોદીને વધુ સમર્થન જોવા મળી રહ્યું છે.

Read Also

Related posts

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

દક્ષિણ કોરીયામાં મુશળધાર વરસાદથી 30ના મોત, 12 લાપતા

Mansi Patel

દેશમાં જલ્દી લાગૂ કરો વસ્તી નિયંત્રણનો કાયદો, આ સાંસદે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!