GSTV

Exit Poll: ઉત્તરાખંડમાં કમળ ખીલશે, મળશે આટલી બેઠકો

Last Updated on May 19, 2019 by

11 એપ્રિલે શરૂ થયેલા લોકસભા ચૂંટણી 2019ના મતદાનનો આજે છેલ્લો દિવસ હતો. સાતમાં તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ તમામ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવશે. જો કે આ તમામ એજન્સીઓ ચૂંટણી પંચના ધારા ધોરણનું પાલન કરવું ફરજીયાત છે. જેમ કે દરેક ન્યૂઝ ચેનલે અથવા એજન્સીઓએ એ દર્શાવવાનું રહેશે કે આ એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી અંદાજ છે. ચૂંટણીનું અંતિમ પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.

ઉત્તરાખંડમાં કુલ 5 લોકસભાની સીટો છે. ઈન્ડિયા ટૂડેના એક્ઝિટ પોલ અનુંસાર ઉત્તરાખંડમાં ભાજપને 5 માથી 5 સીટો મળવાનુ અનુંમાન છે.

READ ALSO

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!