GSTV
Home » News » અશોક ગહેલોત અને પાયલટનો ના ચાલ્યો કરિશ્મા, ભાજપને મળશે આટલી સીટ

અશોક ગહેલોત અને પાયલટનો ના ચાલ્યો કરિશ્મા, ભાજપને મળશે આટલી સીટ

delhi lok sabha

11 એપ્રિલે શરૂ થયેલા લોકસભા ચૂંટણી 2019ના મતદાનનો આજે છેલ્લો દિવસ હતો. સાતમાં તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ તમામ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવશે. જો કે આ તમામ એજન્સીઓ ચૂંટણી પંચના ધારા ધોરણનું પાલન કરવું ફરજીયાત છે. જેમ કે દરેક ન્યૂઝ ચેનલે અથવા એજન્સીઓએ એ દર્શાવવાનું રહેશે કે આ એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી અંદાજ છે. ચૂંટણીનું અંતિમ પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.

રાજસ્થાનમાં કુલ 25 લોકસભાની સીટો છે. ઈન્ડિયા ટૂડેના એક્ઝિટ પોલ અનુંસાર છત્તિસગઢમાં કોગ્રેસને 0થી 2 સીટો મળવાનું અનુંમાન છે. જ્યારે ભાજપને 23 થી 25 સીટો મળવાનુ અનુંમાન છે. મહત્વપૂર્ણ છે કે વર્તમાનમાં રાજસ્થાનમાંમાં કોંગ્રેસની સરકાર છે.

READ ALSO

Related posts

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

Kaushik Bavishi

રાષ્ટ્રપતિ આ ‘ત્રણ શબ્દ’બોલતા જ સંસદ ગુંજી ઉઠી, 2 મિનીટ સુધી પાટલી થપાથપાવતા રહ્યા સાંસદો

Riyaz Parmar

યુ.એસ. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, છેલ્લા 24 કલાકમાં 172 કરોડ કર્યા એકઠા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!