GSTV
Home » News » ભાજપના હાથમાંથી સત્તા ગઈ પણ લોકસભામાં આ રાજ્યે ફરી ઝાલ્યો મોદીનો હાથ, કોંગ્રેસની સરકાર પણ ન ચાલ્યો જાદુ

ભાજપના હાથમાંથી સત્તા ગઈ પણ લોકસભામાં આ રાજ્યે ફરી ઝાલ્યો મોદીનો હાથ, કોંગ્રેસની સરકાર પણ ન ચાલ્યો જાદુ

11 એપ્રિલે શરૂ થયેલા લોકસભા ચૂંટણી 2019ના મતદાનનો આજે છેલ્લો દિવસ હતો. સાતમાં તબક્કાનું મતદાન આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ તમામ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવશે. જો કે આ તમામ એજન્સીઓ ચૂંટણી પંચના ધારા ધોરણનું પાલન કરવું ફરજીયાત છે. જેમ કે દરેક ન્યૂઝ ચેનલે અથવા એજન્સીઓએ એ દર્શાવવાનું રહેશે કે આ એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી અંદાજ છે. ચૂંટણીનું અંતિમ પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે.

છત્તિસગઢમાં કુલ 14 લોકસભાની સીટો છે. એક્ઝિટ પોલ અનુંસાર છત્તિસગઢમાં કોગ્રેસને 3થી 4 સીટો મળવાનું અનુંમાન છે. જ્યારે ભાજપને 7 થી 8 સીટો મળવાનુ અનુંમાન છે.

READ ALSO

Related posts

આ સુપર મોડલ બની દુનિયાની સૌથી સુંદર મહિલા, વૈજ્ઞાનિકોએ માન્યું બ્યૂટી સ્ટાન્ડર્ડ પ્રમાણે પરફેક્ટ

Kaushik Bavishi

Aadhar card બનાવવા ગઈ હતી યુવતિ, સતત એક મહિનાથી થતું રહ્યું એવું કે……

pratik shah

બિહારઃ ડાંસ જોઈને મદહોશ ASI હવામાં લહેરાવા લાગ્યા પિસ્તોલ, મળી આ સજા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!