GSTV
Gujarat Government Advertisement

ખુલાસો/ મહામારી બાદ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ

મહામારી

Last Updated on January 28, 2021 by Sejal Vibhani

દેશના ટોપ એક્ઝીક્યૂટીવનું માનવું છે કે, મહામારી બાદ પણ તેમના મોટા ભાગના કર્મચારીઓ ઓફિસથી દૂર રહીને કામ કરશે. એટલે કે મહામારી બાદ પણ મોટા સંખ્યામાં કર્મચારી ઘરેથી એટલે કે પોતાની સુવિધાથી અન્ય સ્થળ પરથી કામ કરશે. ડેલોયેટએ બુધવારે જાહેર કરેલ એક રિપોર્ટમાં આ કહ્યું હતું. પોતાની સુવિધાથી અન્ય સ્થળ પરથી કામ કરશે. ડેલોયેટએ બુધવારે જાહેર કરેલ એક રિપોર્ટમાં આ કહ્યું હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કંપનીઓએ પહેલાથી જ રિમોટથી કામ અથવા લવચીક કામના કલાકો માટે ટેક્નોલોજીમાં રોકાણ કર્યું છે. ડેલોયટે કહ્યું કે, ભારતના ટોપ એક્ઝીક્યૂટીવનું માનવું છે કે, મહામારી અને લોકડાઉન સમાપ્ત થયા બાદ તેમના મોટા ભાગના કર્મચારીઓ દૂરથી જ કામ કરશે. વૈશ્વિક એક્ઝીક્યૂટીવની તુલનામાં એવું માનનાર ભારતીય એક્ઝીક્યૂટીવની સંખ્યા વધુ છે.

કર્મચારીઓના કામકાજમાં આવ્યો બદલાવ

ડેલોયટની ગ્લોબલ રિજિલ્યંસ રિપોર્ટ-2021માં કહેવામાં આવ્યું કે, વર્ષ 2020ના કારણે કર્મચારીઓએ કામકાજની પ્રક્રિયામાં બદલાવ આવ્યો છે, તે ટકાઉ છે. સર્વેમાં સામેલ 70 % ભારતીય કાર્યકારીઓએ કહ્યું કે, 2020એ તેમના માટે દુર્લભ વિકાસ નથી. અને તેમનું માનવું છે કે, આગળ જતા તેમના પ્રસંગોપાત્ત કે નિયમિત પણે આ પ્રકાર કર ફેરફાર જોવો પડશે. વૈશ્વિક સ્તર પર એવું માનનાર કાર્યકારિયોની સંખ્યા 62 % છે.

Work From Home

રચનાત્મક રીતે વિચારવા પર મજબૂર

ડેલોયટ ટચ તોહમાત્સુ ઈન્ડિયા LLPના ભાગીદાર જોયદીપ દત્તાએ કહ્યું કે,  વર્ષ 2020એ ભારત અને દુનિયાના સંગઠનોના બદલાવ વાળા  વાતાવરણ વચ્ચે રચનાત્મક રીતે વિચારવા પર મજબૂર કર્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!