GSTV

wedding Pics:બાળપણની દોસ્તને જીવનસંગીની બનાવવા ઘોડે ચઢ્યો ભુવી

Last Updated on November 23, 2017 by

ભુવનેશ્વર કુમારના પરિવારજનો તેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા અને આ સમય આજે આવી ગયો હતો. ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર આજે તેની બાળપણની દોસ્ત નુપુર સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયો છે.

ભુવીનો વરઘોડો તેના ગંગાનર સ્થિત ઘરેથી નીકળ્યો હતો અને  વાજગતે ગાજતે મિત્રો અને સ્વજનો સાથે નાચતા કૂદતા તે કોલોનીના શિવમંદિરે પહોંચ્યા હતા અને ત્યા જઇને ભુવીએ ભગવાનના આશીર્વાદ લીધા હતા.


ભુવીના મિત્રોએ ભુવનેશ્વરની ઘુડચઢી રસમમાં ડાન્સ અને મસ્તી કરીને ખૂબ મજા કરી હતી. બાદમાં કારમાં દિલ્લી દહેરાદૂન હાઇવે પર આવેલી હોટેલ બ્રાવુરામાં પહોંચ્યા હતા.

Haldi & mehndi celebration pics @imbhuvi @nupurnagar #bhuvian #bhuvikishaadi #bhuvi #BhuvneshwarKumar

A post shared by BHUVIANS BhuvneshwarKumar (@imbhuvifc) on

અને ભુવી બપોરના સમયે નુપુર સાથે લગ્નની વિધી પૂર્ણ કરશે અને 4 વાગે નુપુરની વિદાય કરવામાં આવશે.

 બંનેએ પોતાની મહેંદી અને પીઠીની વિધીને પણ ખૂબ ઇન્જોય કરી હતી.

Mehndi celebration ?? @nupurnagar @imbhuvi #bhuvian #bhuvi #imbhuvifc #BhuvneshwarKumar

A post shared by BHUVIANS ??? BhuvneshwarKumar (@imbhuvifc) on

 

લગ્ન સમયે કંઇક આવો  હતો ભુવી અને તેના પરિવારજનોનો અંદાજ

 

Related posts

સલમાનના ફેન્સ માટે ખુશખબર: ભારતના જાસૂસ એજન્ટ રવિન્દ્ર કૌશિકની ભૂમિકા ભજવશે દબંગ ખાન, બાયોપિકમાં કરશે કામ

pratik shah

ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક? મનજિન્દર સિંહ સિરસાએ રાજીનામું આપતા અકાળી દળને લાગ્યો ઝટકો, બીજેપીમાં જોડાતા રાજકીય અટકળો વધી!

pratik shah

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!