GSTV

વધારે પ્રમાણમાં પ્રોટીન પાઉડરનું સેવન કરવાથી થાય છે અનેક નુકશાન

જીમ જનારા વધુ પડતા લોકો પોતાના ડાયેટ પ્લનમાં પ્રોટીન પાઉડરને લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જરૂરિયાતથી વધુ માત્રામાં પ્રોટીન પાઉડર નું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. જાણો શું થાય છે નુકશાન કે જયારે તમે વધુ માત્રામાં પ્રોટીન પાઉડરનો કરો છો ઉપયોગ ત્યારે તેનાથી તથા નુકસાન વિશે જાણો….

1વધારે પ્રમાણમાં પ્રોટીન પાઉડર લેવાથી પાચનથી જોડાયેલી સમસ્યાઓ જેવી કે પેટ નું ફૂલી જવું, પેટ માં ગડબડ, લુઝ મોશન જેવી સમસ્યાઓ થઇ શકે છે.

2પ્રોટીન પાઉડરનું વધુ સેવન ખાસ કરવાથી મહિલાઓના હોર્મોનમાં ફેરફાર લાવી શકે છે.ઘણીવાર પ્રોટીન પાઉડરમાં ખાંડ પણ ભેળવવામાં આવે છે જેને કારણે શુગર લેવલ વધી શકે છે.

3આંતરડામાં પરેશાની થવાની સંભાવના રહે છે.ચક્કર આવવા, વધુ તરસ લાગવી, ભૂખ ઓછી લાગવી આ પણ પ્રોટીન પાઉડરનું વધુ સેવન કરવાના લક્ષણ છે.

4પ્રોટીન પાઉડર બ્લડ પ્રેશરને પણ ઘણું ઘટાડે છે. પ્રોટીન પાઉડરને વધુ લેવાથી ખીલની સમસ્યા, વાળ ઉતરવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

Related posts

સાવધાન: માસ્કમાં પણ ચાર દિવસ સુધી રહે શકે છે કોરોના, જાણો બીજી કઈ વસ્તુઓ પર છે શંકા

Pravin Makwana

કોરોનાથી મોત થાય તો વીમા કંપનીએ વળતર આપવું જ પડશે, કોઈ બહાના નહીં ચાલે

Pravin Makwana

LIC ની ખાસ પોલિસી : 150 રૂપિયા ખર્ચ કરવા પર મળશે 19 લાખ, જરૂરિયાતના સમયે મળશે પરત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!