GSTV

કામના સમચાર/ જીરાનો વધારે વપરાશ શરીરને પહોંચાડશે ગંભીર નુકસાન, જાણો તેના સાઈડ ઈફેક્ટ

Last Updated on December 23, 2020 by Ankita Trada

દુનિયાભરમાં ભારત પોતાના મસાલાઓ માટે ખૂબ પ્રસિદ્ધ છે. ભારતથી મસાલા અલગ-અલગ દેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, વિદેશથી લોકો ભારતના ભોજનને પણ સ્પાઈસી માને છે. કારણ કે, ભારતીય ભોજનમાં મસાલાઓનો વપરાશ ઘણો કરવામાં આવે છે. આ મસાલાઓમાં એક સુગંધિત મસાલો પણ ઝીરો પણ છે. જીરાનો વપરાશ મહત્તમ ખાવામાં વઘાર લગાવવા માટે કરવામાં આવે છે.

શરીર માટે ખૂબ જ લાભદાયક

જીરુ માત્ર ભારજમાં જ નહી, પરંતુ અન્ય દેશમાં પણ ખાવામાં પસંદ કરી શકાય છે. જણાવી દઈએ કે, પૂર્વી યૂરોપ અને એશિયાનું ખાવામાં ઝીરાનો વપરાશ કરવામાં આવે છે. જીરું અમારા શરીર માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ કેટલીક રિપોર્ટ્સ પ્રમાણે વધારે ઝીરુ ખાવુ પણ નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જણાવીએ જીરું તમારા શરીર માટે કેવી રીતે નુકસાનદેહ છે.

પેટમાં જલન

જીરામાં ઘણી બધી વસ્તુ હોય છે. જેનું સેવન કરવાથી પેટની ગેસ જેવી સમસ્યા દૂર થાય છે અને ભોજન પચાવવાની સમસ્યા મહત્તમ લોકોને હોય છે, પરંતુ જીરાનું સેવન વધારે પ્રમાણમાં વપરાશ કરવાથી પેટમાં બળતરાની સમસ્યા હોય છે.

બ્લડ શુગર લેવલ ઓછુ કરે છે

ઘણા લોકોને ડાયાબિટીઝની પરેશાની હોય છે, જેના કારણે લોકો ખાંડ ખાવાનું છોડી દે છે, પરંતુ તેની સમસ્યા બાકી ખાવા-પીવાની વસ્તુઓથી પણ હોય છે. જેમાં જીરું પણ સામેલ છે. જણાવી દઈએ કે, બ્લડ શુગર લેવલનું મેંટેન હોવુ ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ જે જીરાનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે તો, બ્લડ શુગરનું સ્તર ઓછુ થવા લાગે છે.

ઉલ્ટીની સમસ્યા

પીરિયડ્સ દરમિયાન જીરુ ફાયદાકારક હોય છે, પરંતુ તમે આ વચ્ચે જીરાનો વપરાશ જરૂરિયાતથી વધારે કરો છો તો, તમને ઘણુ નુકસાન પહોંચી શકે છે. પીરિયડ્સના સમયે જીરાનું વધારે સેવન ઉલ્ટી અને લોહીનું વહેવુ ઘણુ તેજ કરી દેતુ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોય છે.

ગર્ભપાતની સમસ્યા

જીરાથી ગર્ભવતી મહિલા પર પણ ઘણી ઊંડી અસર પડે છે. જણાવી દઈએ કે, જો ગર્ભવતી મહિલા વધારે જીરાનું સેવન કરે તો ગર્ભપાત અને સમય પહેલા ડિલીવરી થઈ શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓને જીરાનું ઓછુ સેવન કરવું જોઈએ.

READ ALSO

Related posts

વાઇરલ વિડીયો / વિશાળ અજગરને ગળામાં લપેટીને કેમેરા પર મસ્તી કરતી જોવા મળી એક મહિલા, લોકોએ કહ્યું – She is Crazy

Vishvesh Dave

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન બની શકે છે તમારા શરીર માટે જીવલેણ, ભૂલથી પણ ના કરતા ટ્રાય નહીંતર…

Zainul Ansari

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!