GSTV
Gujarat Government Advertisement

મિલીભગત: રેઢિયાળ તંત્રનો ઉત્તમ નમૂનો, ગૌચર જમીનમાં લાખોની માટી ચોરીની તંત્રે તપાસ જ ન કરી

Last Updated on June 11, 2021 by Pravin Makwana

જૂનાગઢ જિલ્લાના માંગરોળના સરસાલી ગામે રેઢિયાળ તંત્રનો મોટો નમૂનો સામે આયો છે. જે પ્રમાણે ગેરકાયદેસર ગૌચરની જમીનમાં ખોદકામ કરીને લાખોની માટીચોરીની ફરીયાદ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવાયા.

ગામના જ એક નાગરિકે ફરિયાદ કરી છતાં આ બાબતે કોઇ તપાસ નહોતી કરવામાં આવી. ગામના યુવકે ટીડીઓ, ડીડીઓ અને સીએમ સહીતનાને લેખિત ફરીયાદ કરી છતાંપણ કોઈ કાર્યવાહીં નહોતી કરાઈ. તપાસ જ ન થતાં તંત્રની મિલીભગત હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!