GSTV
Home » News » ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બનશે બોર્ડની પરીક્ષાઃ તમામ વિદ્યાર્થીઓને GOOD LUCK

ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બનશે બોર્ડની પરીક્ષાઃ તમામ વિદ્યાર્થીઓને GOOD LUCK

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૭ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક ૧૮.૫૦ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા સ્તરે પૂરતી તકેદારી રખાઈ રહી છે. પરીક્ષા કેન્દ્ર પર વિજપુરવઠો જળવાય અને વિદ્યાર્થીઓને સમયસર બસ મળી રહે તે માટે વ્યવસ્થા. ઉપરાંત ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે.

જેમાં અમદાવાદ જિલ્લામાં 4 સંવેદનશીલ કેન્દ્ર જ્યારે શહેરમાં એકપણ સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરાયું નથી. બોર્ડ દ્વારા ગેરરીતી અટકાવવા પરીક્ષા કેન્દ્રો પર સઘન બંદોબસ્તની સાથે સીસીટીવી અને જ્યાં સીસીટીવી ન હોય ત્યાં ટેબલેટનો ઉપયોગ કરીને ગેરરીતી અટકાવાઇ છે જે ઘણા અંશે સફળ પ્રયોગ સાબિત થયો છે

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

નવા ટ્રાફિક નિયમનો લખતરમાં વિરોધ, બંધનું કરાયું એલાન

Nilesh Jethva

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!