GSTV

નોટિસ પાઠવવાં છતાં પૂર્વ સાંસદો એ ખાલી નથી કર્યા સરકારી નિવાસસ્થાનો, સરકારે લીધો આ નિર્ણય

Last Updated on December 2, 2019 by pratik shah

પૂર્વ સાંસદોનાં સરકારી મકાન ખાલી ન થવા પછી હવે સરકાર તેમને ખાલી કરાવવા પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ સાંસદો જેમણે સરકારી મકાનો ખાલી કર્યા નથી, તેમના સરકારી મકાનોના તાળાઓ તૂટી જશે અને મકાન ખાલી કરાશે.

સૂત્રો દ્રારા જાણવામાં આવ્યું છે કે અત્યાર સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાનાં સરકારી નિવાસને ખાલી કર્યા નથી અને તાળું મારીને જતા રહ્યા છે. સરકારે નિર્ણય લીધો છે કે તેઓ પંચનામું તૈયાર કરશે ત્યાર પછી તાળા તોડવામાં આવશે અને તેમનો સામાન બહાર કાઢીને સરકારી આવાસને ખાલી કરવામાં આવશે.

પૂર્વ સાંસદોને ઘણી વખત ઘર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે વિજળી અને પાણીનું પણ કનેક્શન કાપવાની ધમકી આપવામાં આવી છે. છ્તાં પણ પૂર્વ સાંસદો આવાસ ખાલી નથી કરી રહ્યા.

સૂત્રોનાં હવાલાથી સમાચાર મળ્યા છે કે અત્યાર સુધી 17મી લોકસભાનાં 76 નવા સાસંદોને સરકારી નિવાસ્થાન હજુ સુધી મળ્યા નથી. તેઓ વેસ્ટર્ન કોર્ટ, પ્રદેશોનાં ભવનોમાં હાલ નિવાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!