GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

‘ગંદકીથી ભરેલો છે એ વ્યક્તિ, ઘણી છોકરીઓને આપ્યો છે દગો’, બ્રેકઅપ બાદ બિગબૉસની પૂર્વ સ્પર્ધકે ઠાલવ્યો ગુસ્સો

એક્ટ્રેસ અને બિગબૉસની પૂર્વ સ્પર્ધક સના ખાને સોશિયલ મીડિયા પર તેના અને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસના બ્રેકઅપબી જાહેરાત કરી છે. સનાએ કોરિયોગ્રાફર પર પોતાની સાથે દગો કરવાનો આરોપ મૂક્યો છે.

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા તેણે આ માહિતી આપી છે, સનાએ તેની પોસ્ટમાં લખ્યું, “સાચુ બોલવા માટે સામે આવવામાં મારે બહુ હિમ્મતની જરૂર હતી. કારણકે ઘણા લોકો એવા હતા, જેમને આ સંબંધ પર વિશ્વાસ હતો અને તેમણે ખૂબજ પ્રેમ અને સન્માન આપ્યું, પરંતુ દુર્ભાગ્યવશ મને એ ન મળ્યું, જે મારે જોઇતું હતું.”

વધુમાં સનાએ કહ્યું,”એ વ્યક્તિ ગંદકીથી ભરેલો હતો અને નફરતને લાયક છે. દુર્ભાગ્યવશ મને આની જાણ થવામાં એક વર્ષ નીકળી ગયું, કારણકે હું તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી. મારે મારા પોતાના માટે નિર્ણય કરવો પડ્યો, કારણકે જો હું ન કરત તો કોઇ બીજું કરત. તે બહુ મોટો દગાબાદ અને જૂઠ્ઠો છે અને તે બધાં સાથે આવું જ કરે છે. “

View this post on Instagram

This is my first n it has taken a lot of courage from me to come out n speak the truth. Coz there were so many people who believed in this relation n showed so much love n respect but unfortunately I didn’t get it from where I should have gotten. This man is dirt n he is disgusting unfortunately it took me a year to find out coz I believed in him blindly. I have taken a stand for myself coz if I won’t no one will 🙂 He is a compulsive cheater n a compulsive liar n this is his regular thing to do with everyone for his fame n popularity. This is the original content with no fabrication but be ready for the covers on this 🙌🏼 Ps: cheated on me with multiple girls since may/June which I lately discovered but there is one girl tht shocked me the most n I knw her #shameonyou miss **** I will def tell the world ur name so atleast others knw u before they collab with you 🤮 Upbringing matters a lot 👊🏼 He wanted to marry me and have babies what would he teach my son n daughter??? #toxicrelationship #cheappeople

A post shared by Sana Khaan (@sanakhaan21) on

વધુમાં તેણે કહ્યું, “તેણે મે-જૂનથી જ ઘણી છોકરીઓ સાથે મને પણ દગો આપ્યો, પરંતુ તેમાં એક છોકરી એ હતી, જેને હું ઓળખતી હતી, તેણે મને ચોંકાવી દીધી. તે મારી સાથે લગ્ન કરવા અને બાળકો પેદા કરવા ઇચ્છતો હતો અને તે મારાં બાળકોને શું શીખ આપી શકત?”

સનાએ કહ્યું, “ભલે હું શારીરિક રૂપે આ સંબંધમાંથી બહાર આવી ગઈ છું, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે હજી પણ તેમાં જ છું. મને નથી લાગતું કે, હવે હું કોઇ પુરૂષ પર વિશ્વાસ કરી શકીશ.”

Read also:

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!