GSTV

એમને ખબર પડી કે આપણે હારીએ છીએ એટલે EVM યાદ આવી ગયું : રવિશંકર પ્રસાદ

રાહુલ ગાંધી

Last Updated on May 22, 2019 by

ઈવીએમ મુદ્દે વિપક્ષી પાર્ટીએ ઉઠાવેલા સવાલ બાદ ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ચાર તબક્કાની ચૂંટણી બાદ કોઈપણ પાર્ટીને ઈવીએમની યાદ ન આવી. અને તેમને ખબર પડી કે, ચૂંટણીમાં આપણી હાર થઈ રહી છે. એટલે તેઓ હવે ઈવીએમનો મુદો ઉઠાવી રહે છે. જે ચૂંટણી પંચની કામગીરીની આખી દુનિયામાં ચર્ચા કરવામાં આવે છે તેના પર વિપક્ષના નેતાઓને વિશ્વાસ નથી.

Read Also

Related posts

બાઉન્સરે પૈસા માટે અબજોપતિની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, સંબંધ બાંધવા દરમિયાન લીધો જીવ

Vishvesh Dave

મેહબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, અમે પાકિસ્તાની અને માત્ર ભાજપવાળા જ હિંદુસ્તાની?

pratik shah

દરવાજા ખુલ્યાં / ભારતીયો ક્યા દેશમાં જઈ શકશે, ક્યા દેશમાં ક્વોરન્ટાઈન થવું પડશે…? જાણો પરદેશ પ્રવાસની તમામ વિગતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!