GSTV

દરેક યુવતી લગ્ન પહેલા પોતાના પાર્ટનર સાથે કરવા માંગે છે આ ‘ગંદી બાત’

આમ તો યુવતીઓની ડિમાંડ્સ અગણિત હોય છે. પરંતુ તેઓ લગ્ન પહેલા પણ પોતાના પાટર્નર પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખે છે. તેઓ પોતાના ભાવિ પતિ સાથે કેટલીક વસ્તુઓ માણવા ઈચ્છે છે. આ વસ્તુઓ એવી છે જે ક્યારેક તેઓ બોલી પણ ન શકે. પરંતુ તેમની ઈચ્છા તો હોય જ છે કે તે પોતાના પાર્ટનર સાથે આ કામ કરે.

લગ્નના એક દિવસ પહેલા ડેટ

દરેક યુવતી પોતાના લગ્નની એક રાત પહેલા ભાવિ પતિ સાથે થોડો સમય પસાર કરવા ઈચ્છતી હોય છે. આ ઈચ્છાને પૂરી કરવા ગ્રૂમએ ડેટ પ્લાન કરવું જોઈએ.

એક સરખા આઉટફિટ

પોતાના ભાવિ પતિ અને પોતાના આઉટફિટ દરેક ફંકશન માટે સરખા હોય તેવી ઈચ્છા પણ યુવતીઓને હોય છે. એકસરખા ડ્રેસ દુલ્હન અને ગ્રૂમને પ્રફુલ્લિત પણ રાખે છે.

જાન હોય દમદાર

દુલ્હનની ઈચ્છા હોય જ છે કે તેને લેવા આવેલા દુલ્હાની બારાત એટલે કે જાન વાજતે ગાજતે આવે. જાનમાં એવી ધામધૂમ હોય કે લોકો પણ જોતાં રહી જાય.

કંઈક હટકે

ભાવિ પતિ પોતાની દરેક વાત શેર કરે અને પોતાના લગ્નમાં નવીનતા લાવવા કંઈ કરે તે પણ દુલ્હન ઈચ્છે છે. દુલ્હન માટે ડાંસ પરફોર્મેન્સ, ગીત ગાવા જેવી વાત તેને ઈંપ્રેસ કરી દે છે.

દુલ્હન માટે સરપ્રાઈઝ

દુલ્હન માટે લગ્નમાં કોઈ એવી વસ્તુ કરવામાં આવે કે તે તેને સરપ્રાઈઝ કરી દે.

Read Also

Related posts

SBI માં નોકરીનો મોકો! 42000 રૂપિયા મળશે સેલરી, જલ્દી કરો અરજી માટે બચ્યા છે ગણતરીના દિવસો

Bansari

કેટલીક અનહેલ્ધી વસ્તુઓ પણ શરીરને આપે છે ફાયદો, બનાવવાની આ રીતમાં કરો ફેરફાર

Bansari

કોરોનાના નવા લક્ષણો : શ્વસનતંત્રને જ નહીં પરંતુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પણ અસર કરશે, નાકથી સીધો મગજમાં પહોંચશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!