ભારતીય અવકાશ એજન્સી ઇસરો જાન્યુઆરીમાં અત્યાર સુધીનો સૌથી અલગ સેટેલાઇટ અવકાશમાં તરતો મુકવા જઇ રહી છે. આ ઉપગ્રહ પહેલી વખત છોડવામાં આવી રહ્યો છે. તે જિયોસ્ટેશનરી ઓર્બિટમાંથી એક સ્થળે સ્થિર રહીને માત્ર ભારતની સરહદો પર ચાંપતી નજર રાખશે. સાથે દર અડધા કલાકે સમગ્ર દેશની એક તસવીર મોકલશે.
આ સેટેલાઇટનું નામ છે GiSAT-1
આ ઉપગ્રહની ખાસ વાત એ છે કે તેમાં પાંચ પ્રકારના કેમેરા લાગેલા છે. આ સેટેલાઇટ સીરિઝમાં બે ઉપગ્રહ અવકાશમાં તરતા મુકવામાં આવશે. જેમાં GiSAT-1 અને GiSAT-2 સામેલ છે. ઇસરોના સૂત્રો મુજબ આ સેટેલાઇટને 15 જાન્યુઆરી આસપાસ લોન્ચ થઇ શકે છે. તેનું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર અથવા ફ્રેન્ચ ગુયાનાના લોન્ચર સેન્ટર ખાતેથી કરવામાં આવી શકે છે. જો આ સેટેલાઇટનું લોન્ચિંગ શ્રીહરિકોટા ખાતેથી થયું.
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ