GSTV

ક્યારેય અનુભવ કર્યો છે? Kiss કરતી વખતે શરીરમાં થાય છે આ વિચિત્ર ફેરફાર

Kiss

કોઈપણ કપલ માટે તેની પહેલી કિસ ખુબ ખાસ અને યાદગાર ક્ષણ આપનાર હોય છે. એટલા માટે જ ફર્સ્ટ કિસ પરફેક્ટ જ હોવી જોઈએ. જો કે આ અનુભવ બધા કપલ માટે સુખદ અનુભવ જ નથી હોતી. કારણ કે કિસ કરતી વખતે શરીરમાં શું થાય છે તેના વિશે કોઈએ વિચાર્યું પણ હોતું નથી. કિસ કરવાથી શરીરને લાભ પણ થાય છે પરંતુ તે સમયે શરીરમાં જે ફેરફાર થાય છે કે અનુભવ અલગ જ હોય છે. તો જાણો કે કિસ કરતી વખતે શરીરમાં શું થાય છે. 

સ્ટ્રેસ લેવલ ઘટે છે

ટેન્શન, તાણ જેને હોય તેણે દારુ પીવાનું ટાળી કિસ કરવી જોઈએ. કિસ કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટી જાય છે. એક શોધમાં સાબિત થયું છે કે કિસ કરતી વખતે લોકોના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં ઘટાડો થાય છે. આ કારણે કિસ કર્યા પછી લોકો હેપી ફિલ કરે છે.

કોલેસ્ટ્રોલ ઘટે છે

જો તમે કાર્ડિયો સેશન કરી ન શકતા હોય તો કિસ કરવી તમારા માટે ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે છે. તેનાથી લાભ એ થાય છે કે કિસ કરવાથી બ્લડ લિપિડનું સ્તર સુધરે છે. રોમાંટિક કિસ કરવાથી શરીરમાં સેરમ કોલેસ્ટ્રોલ ઘટે છે.

પાર્ટનરની શોધમાં મદદ

કિસ કરીને તમે તમારા માટે પરફેક્ટ પાર્ટનર શોધી શકો છો. કિસ કરતી વખતે જે સલાઈવાનું જે કેમિકલ મેકઅપ થાય છે તેનાથી મહિલાનું શરીર નક્કી કરે છે કે કિસ કરનાર વ્યક્તિ તેના બાળકનો પિતા બની શકશે કે નહીં.

બ્લડ ફ્લો વધે છે

કિસ કરવાથી હાર્ટ રેટ વધે છે અને એનર્જી લેવલ સુધરે છે. કિસ કરવાથી રક્તપરિભ્રમણ પણ સુધરે છે. આ ફેરફાર શરીરને લાભ કરે છે.

હેપી કેમિકલ્સ રિલીઝ થાય છે

નિષ્ણાંતોના મતે કિસ કરવાથી શરીરમાંથી હેપી કેમિકલ રિલીઝ થાય છે જે માણસના મગજમાં ડોપામાઈન વધારે છે. ડોપામાઈન એવું હેપી કેમિકલ છે જે વ્યક્તિને ખુશીનો અનુભવ કરાવે છે.

Read Also

Related posts

સરકારનો મોટો નિર્ણય/ ડુંગળીની નિકાસ બાદ હવે બિયારણની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ, ભાવ નીચે લાવવાનો પ્રયાસ

Pravin Makwana

સીએમ રૂપાણીએ કોના વિશે કહ્યું કે તેઓ ગાંડા જેવી પોસ્ટ ટ્વીટ કરે છે તેનો જવાબ આપવો જરૂરી નથી

Nilesh Jethva

સાઉથ અભિનેત્રી કાજલ બંધાશે લગ્નના તાંતણે, હલ્દી સેરેમનીના વીડિયોમાં ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!