GSTV
Gujarat Government Advertisement

અખિલેશની મુલાકાત પહેલા જ આ જગ્યાએ યોગી સરકારે કલમ 144 લાગુ કરી નાખી

Last Updated on September 9, 2019 by Mayur

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની રામપુર મુલાકાત પહેલા કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. જેથી અખિલેશ યાદવે રામપુરની મુલાકાતને રદ્દ કરી છે. અખિલેશ યાદવ સપા સાંસદ આઝમ ખાન સાથે મુલાકાત માટે જવાના હતા. જોકે, આ મુલાકાત પહેલા રામપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે, આઝમ ખાનને ફસાવવા માટે ષડ્યંત્ર રચવામાં આવી રહ્યુ છે.

યુનિવર્સિટીના નામે આઝમ ખાનને ફસાવવામાં આવી રહ્યા છે. જેથી સમાજવાદી પાર્ટી આઝમ ખાનના સમર્થનમાં યોગી સરકારનો વિરોધ કરશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા મુલાયમસિંહ યાદવે પણ આઝમ ખાનના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. અને હવે અખિલેશ યાદવ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભક્તિ કરવામાં ભાન ભૂલ્યા: મોદીને સારૂ લગાડવામાં કરી દીધી મોટી ભૂલ, મહાત્મા ગાંધીની સાથે પીએમને પણ હાર ચડાવી અગરબત્તી કરી

Pravin Makwana

અનુરાગ કશ્યપને દિકરી આલિયાએ પૂછ્યો સવાલ, હું પ્રેગનેન્ટ થઇ ગઇ તો? મળ્યો આ જબરદસ્ત જવાબ

Bansari

કામનું/ બાઈક ચલાવવાનો છે શોખ, તો જાણી લેવો ઓછા પેટ્રોલમાં માઈલેજ માટે આ 9 Tips

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!