GSTV
Gujarat Government Advertisement

બોર્ડર પર આવ્યા બાદ પણ આ કારણોથી અભિનંદનને ભારત આવતા થયું મોડું, પાકિસ્તાને બે વખત બદલ્યો સમય

doctor and FSP Fariba

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન વતન પરત ફર્યા છે. દિવસભર રાહ જોયા બાદ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પાછા ફરી ગયા છે. તેમની વાપસીના પહેલાના અમુક કલાકો શંકાથી ભરેલા હતા. ત્યાંર બાદ એ સવાલ સ્વાભાવિક પણે ઉઠે કે આટલી મોટું કેમ.

શરૂઆતમાં જાણવા મળી રહ્યું હતું કે સાંજે 4 વાગ્યે ભારતને સોંપવામાં આવશે. ત્યાંર બાદ કલાકો વધતા ગયા અને છેલ્લે પાકિસ્તાને વિંગ કમાન્ડરને રાત્રે નવ વાગીને 20 મિનિટ પર ભારતને સોંપ્યા. તમને જણાવી દઈએ કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય પાયલેટ અભિનંજનને ભારતને સોંપવામાં મોડું એટલે થયું કારણ કે, તેમને પાકિસ્તાની અધિકારીઓએ કેમેરા પર નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું.

ત્યાર બાદ જ તેમને સીમા પર તેમના સ્વદેશ જવા દેવામાં આવ્યા. ત્યાર બાદ દસ્તાવેજોથી સંબંધીત મુદ્દા પણ મોડું થવાનું કારણ બન્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને તેમની મુક્તીનો સમય બે વખત ટાળ્યો.

પાકિસ્તાને આભિનંદનને ભારતને સોંપ્યા પહેલા એક વીડિયો રેકોર્ડ કર્યો. ત્યાર બાદ જ તેમને સીમા પાર સ્વદેશ જવા દેવામાં આવ્યા. જોકે એ સ્પષ્ટ નથી કે તેમણે કેમરા સામે નિવેદન આપ્યું કે નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં 7 કટ છે, જે સંકેત આપે છે કે તેને પરોક્ષ રૂપથી પાકિસ્તાન અનુસાર કરવા માટે ઘણી બધી વાર કટ કરવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!