GSTV

Video : અમદાવાદમાં વેપારીએ કિન્નરોને રૂપિયા ન આપતા, કિન્નરોએ વેપારીની કરી આવી હાલત

અમદાવાદમાં દિવસેને દિવસે કિન્નરોનો ત્રાસ વધતો જાય છે. રાજપથ ક્લબ પાસે આકાશ ગોપલાણીની આર્કિટેકની ઓફિસમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. આકાશ ગોપલાણીની નવનિયુક્ત ઓફિસમાં 15 જેટલા કિન્નરો ધસી ગયા હતા અને માતાજીના નામે 30 રૂપિયાની માંગ કરી હતી.

આર્કિટેક આકાશે રૂપિયા દેવાની ના કહેતા કિન્નરોએ આકાશ સાથે મારામારી કરી બળજબરી કરવાની કોશિશ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

ઘાતક કોરોના/ છેલ્લા 24 કલાકમાં વધુ 1564 પોઝિટિવ કેસ નોંધાયા, 16ના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ વધુ ગંભીર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!