GSTV

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

કોરોના મહામારીમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે ત્યારે તેવા લોકોને ઈએસઆઇસી ૩ મહિના સુધી અડધો પગાર આપશે. રાજ્યની તમામ શાખાઓ હેલ્પ ડેસ્ક તૈયાર કરાયો છે. વીમેદાર ઇએસઆઇસીની કચેરીમાં સીધો દાવો કરી શકે છે. સાથે જ ઓનલાઇનમાં અરજી કરી શકે છે અને પૈસાની ચુકવણી સીધા વ્યક્તિના બેંક ખાતામાં થશે. જો કે નોકરીનો સમયગાળો બે વર્ષનો હોવો જરૂરી છે. આ સ્કીમ અંતર્ગત બેરોજગાર થયેલા લોકોને ૩ મહિનાની સેલરીનું ૫૦ ટકા ચુકવણી કરવામાં આવશે. ગુજરાતમાં કુલ ૬૦૦ અરજી આવી છે જેમાં માત્ર અમદાવાદમાં ૩૦૦ લોકોની અરજી આવી છે.

READ ALSO

Related posts

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!