GSTV
Gujarat Government Advertisement

ESICએ કાર્ડ સિસ્ટમ કરી બંધ, હવે નવી પદ્ધતિથી કરશે સારવાર

Last Updated on August 1, 2019 by

ESIC મેડિકલ સ્કીમના સભ્યો હવે પાસબુકથી જ તેમની સારવાર કરાવી શકશે. પાસબુકમાં જ સભ્યોની સંપૂર્ણ વિગત હશે અને મેડિકલ ઈતિહાસ પણ હશે.

જે શહેરમાં હોસ્પિટલ કે દવાખાના નથી તેવી જગ્યાએ ખાનગી ડોક્ટર આ હેલ્થ પાસબુકના સભ્યોની મફત સારવાર કરશે. ઈએસઆઈસીના દેશભરમાં 20 લાખ સભ્યો છે અને તેમના સગાઓને ક્યૂઆર કોડેડ પાસબુક આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ પાસબુક ઈશ્યુ કરવાની સત્તા નિયોક્તા અને ઈએસઆઈસી પાસે છે. પાસબુકની ઉપર સ્ટીકરમાં પાત્રતા નોંધવામાં આવશે. જ્યાં વીમા હોસ્પિટલ અને દવાખાના નથી ત્યાં ઈએસઆઈસીએ ખાનગી ડોક્ટરો સાથે કરાર કરી સભ્યોને સારવાર આપવાની શરૂ કરી દીધી છે.

જ્યાં ખાનગી ડોક્ટરો ફ્રીમાં સારવાર કરશે. સભ્યોને જાગૃત કરવા માટે પણ કામ કરાઈ રહ્યું છે. આ પાસબુકથી લાખો લોકોને ફાયદો થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઝંઝટ ટળી/ ઘરનો LPG સિલિન્ડર સમાપ્ત થાય એ પહેલાં જ વોટ્સએપ પર કરી લો આ પ્રકારે બુક, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Vishvesh Dave

Travel Insurance શું છે? જો તમે કોઈ ટૂરની યોજના બનાવી લીધી છે અથવા રવાના થવાની તૈયારીમાં છો, તો જાણી લો કે આ શા માટે મહત્વપૂર્ણ છે

Vishvesh Dave

ફાયદો જ ફાયદો/ 809 રૂપિયાના LPG સિલિન્ડર ફક્ત 9 રૂપિયામાં મળશે! ઓફર ફક્ત 30 જૂન સુધી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!