GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

રેડ બિકીનીમાં ઇશાનો સુપર હૉટ અવતાર, સેક્સી ફોટોઝમાં જુઓ બોલ્ડ લુક

બોલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટમાં એકદમ સેક્સી લાગી રહી છે. તેણે પોતાની એક બોલ્ડ તસવીર શેર કરી છે જેમાં તે રેડ બિકીનીમાં જોવા મળી રહી છે.

ઇશાએ આ ફોટોશૂટમાં રેડ બિકીની ઉપર ડેનિમ જેકેટ પહેરીને બેઠી છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ પિક્ચર જોયા બાદ તેની હૉટનેસના વખાણ કરી રહ્યાં છે.

 સ્મોકી આઇઝ, બીચ વેવ્સ અને હૂપ ઇયરિંગ્સ ઇશાના લુકને પૂરી રીતે કોમ્પ્લીમેન્ટ કરી રહ્યાં છે. જણાવી દઇએ કે, ઇશા ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ક્લિક્સ માટે જાણીતી છે અને ફોલોઅર્સને પોતાના હૉટ ફોટોશૂટ્સની ટ્રીટ આપતી રહે છે.

બોલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પોતાની હૉટનેસ અને બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. ફરી એકવાર ઇશા પોતાની આ જ ખૂબીના કારણે ચર્ચામાં આવી છે.

એક્ટિંગની સાથે મૉડલિંગ વર્લ્ડમાં એક્ટિવ ઈશા હંમેશા બિકીની ફોટોશૂટ કરાવે છે, જેની તસ્વીરો તેના ચાહકોની સાથે શેર કરે છે, જેને હંમેશા લાખો લાઇક્સ મળે છે.

જણાવી દઇએ કે ઇશાએ 2012માં આવેલી ફિલ્મ જન્નત 2થી પોતાનું બોલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ. તે બાદ જ તેણે રાઝ 3, રૂસ્તમ, કમાન્ડો 2 અને બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. છેલ્લે તે ફિલ્મ ટોટલ ધમાલમાં નજરે આવી હતી.

Read Also

Related posts

રાજસ્થાનના ચૂરુમાં તાપમાન પહોંચ્યું 50 ડિગ્રીએ, દેશના આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર

Nilesh Jethva

દેશમાં સંક્રમણથી સ્વસ્થ થવાનો દર વધીને 41.61 ટકા થયો, અત્યાર સુધીમાં 60,490 દર્દીઓ સાજા થયા

Mansi Patel

લૉકડાઉન સદંતર નિષ્ફળ ગયું, મોદી સરકાર આગળની રણનીતિ જણાવે : રાહુલ ગાંધી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!