GSTV
Gujarat Government Advertisement

CM રૂપાણીએ ગુજરાત કોંગ્રેસનો ભાવ ફિક્સ કર્યો, કહ્યું આખી કોંગ્રેસ આટલા રૂપિયામાં ખરીદી શકાય !

Last Updated on October 29, 2020 by Pravin Makwana

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતું કે, હાલની કોંગ્રેસ પાસે હવે મહાત્મા ગાંધીના આદર્શો રહ્યા નથી. લિંબડીમાં આયોજીત એક રેલીને સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત કોંગ્રેસના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, આજે કોંગ્રેસ મહાત્મા ગાંધીના આદર્શો અને ગુણોથી બહુ દૂર જતી રહી છે. આજની કોંગ્રેસ મહાત્મા ગાંધીની નહીં, પણ ફક્ત રાહુલ ગાંધીની કોંગ્રેસ છે.

એક રિપોર્ટમાં અગાઉ થયેલા ખુલાસામાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના પૂર્વ કરજણના ધારાસભ્ય 25 કરોડ રૂપિયામાં ખરીદાયેલા હોવાના નાતે તેમને ટિકિટ આપવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં રૂપાણીએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ પોતાના જ ધારાસભ્યોને સન્માન આપતી નથી. એક વાર પાર્ટી છોડ્યા બાદ આ પ્રકારના આરોપ લગાવે છે. ત્યારે વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે, ગુજરાતની આખી કોંગ્રેસ 25 કરોડ રૂપિયામાં ખરીદ શકાય એવુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજનની કાળાબજારી: ક્રાઇમ બ્રાન્ચે કરી 39 સિલિન્ડર સાથે 3 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

મ્યૂકોર માઈસીસ : રૂપાણી સરકાર ખરીદશે 5000 ઈન્જેક્શન, રોગના લક્ષણો અને જાણી લો કઈ દવાઓથી આ મટશે

Pritesh Mehta

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!