GSTV
Home » News » પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

આગામી 22 તારીખે કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ભારત પહેલી વાર ડે નાઈટ ટેસ્ટ મેચ રમશે અને તે પણ પિંક બોલ સાથે જેને લઇને ક્રિકેટ રસિયામાં ભારે રોમાંચ છે. ત્યારે વડોદરામા ક્રિકેટપ્રેમીઓમાં આવનારી આ ડે નાઈટ ટેસ્ટ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આમ તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઇ ચૂકી છે પરંતુ પ્રથમ વખત ભારતમાં આ મેચ યોજાશે.

વડોદરા શહેરમાં ક્રિકેટ રસિકો દ્વારા આ મેચને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને આ મેચને જોવા માટે તૈયારી ના ભાગરૂપે પોસ્ટરો સાથે ભારતીય ટીમના ઉત્સાહને વધારવા માટે ક્રિકેટ પ્રેમીઓ એકઠા થયા હતા અને ભારતીય ટીમની જીતની આશા વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva

ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી આર્મી જવાનની અંતિમયાત્રા, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

Nilesh Jethva

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!