Archive

Category: Movie Review

Badla Review: સસ્પેન્સમાં દમ છે, વિશ્વાસ નહીં થાય પરંતુ તાપસી અમિતાભની એક્ટિંગમાં દમ નથી

પિંક બાદ ફરિ એક વખત બદલામાં અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની જોડી આવી છે. બદલા એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા છે. આ જોનરમાં સમય સમય પર ફિલ્મો બનતી જ રહે છે. બીંગ સાઈરસ, ગુમનામ, ગુપ્ત, બાઝીગર, વો કોનથી, દશ્યમ, કહાની અને…

ફિલ્મ પ્રમોશનમાં ટ્રાન્સપરન્ટ ટોપમાં જોવા મળી આ અભિનેત્રી, જુઓ ગ્લૈમરસ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી અને ફિલ્મ ઇનડસ્ટ્રીનો નવોદિત ચહેરો સાનિયા મલ્હોત્રા આજકાલ પોતાની ફિલ્મ “ફોટોગ્રાફ”નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘ફોટોગ્રાફ’ ફિલ્મનાં નિર્માતાઓએ મુબઈમાં CA સ્ટુડન્ટ્સ માટે એક સ્ક્રિનિંગનું આયોજન કર્યુ હતું. અભિનેત્રી સાનિયા મલ્હોત્રા સ્ક્રિનિંગ દરમિયાન ખુબ જ ખુબસુરત દેખાતી હતી. View this…

Movie Review: Captain Marvel આ વીકએન્ડ પર જોવા જવાય કે નહીં? અહીં જાણો

હોલિવૂડ ફિલ્મ ‘કેપ્ટન માર્વલ’ આજે(8 માર્ચ) રિલીઝ થઈ છે. નવા સુપરહીરોની દમદાર એન્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા સશક્તિકરણ દર્શાવતી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. જોકે ફિલ્મની કહાની નબળી હોવાના કારણે આ એકમાત્ર…

Total Dhamaalની કમાણી 100 કરોડને પાર,અનિલ કપૂરે કહ્યું, વધારે સારૂ કરવું છે

જાણીતા ફિલ્મી અભિનેતા અનિલ કપૂર છેલ્લા ચાલીસ વર્ષથી ફિલ્મી ક્ષેત્રમાં દરેક અભિનય કરવામાં સફળ રહ્યા છે. તેમનો હેતૂ પોતાની ક્ષમતા જાણવી અને તેને કઈ રીતે આગળ વધારવી તે છે.અનિલ કપૂરે નાટક,રોમાન્સ,કોમેડી અને સામાજિક ફિલ્મોમાં બહુમુખી પ્રતિભા બતાવી છે.તેમણે “મિશન ઇમ્પોસીબલ:…

Movie Review: કૉમેડી અને એન્ટરટેઇનમેન્ટનો ડબલ ડોઝ છે કાર્તિક-કૃતિની રોમેન્ટિક-કૉમેડી ફિલ્મ ‘લુકાછુપી’

લિવ-ઇન રિલેશનશીપની થીમ પર આધારિત ફિલ્મ લુકા છુપી આજે રીલીઝ તઇ ગઇ છે. ફિલ્મ જોયા બાદ દર્શકો ખૂબ જ ખુશ છે. આ ફિલ્મની સ્ટોરી નવી નથી કારણ કે અગાઉ પણ લિવ-ઇન રિલેશનશીપ પર ફિલ્મો બની ચુકી છે. એક સામાજિક મુદ્દાને…

Total Dhamal Review: ‘ધમાલ’ની જુડવા બહેન લાગશે ‘ટોટલ ધમાલ’, ફિલ્મ જોતા પહેલાં વાંચી લો રિવ્યુ

ફિલ્મ મેકર ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલ આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, અરશદ વારસી, જાવેદ જાફરી જેવા સ્ટાર્સની કોમેડી જોવા માટે દર્શકો થિયેટર સુધી ખેંચાઇ આવ્યાં છે. પરંતુ કમી ફિલ્મની…

જે પ્રિયા પ્રકાશની આંખ પર લોકો મોહી પડેલા તેની ફિલ્મ ઓરુ આદર લવ વર્ષની સૌથી મોટી ફ્લોપ થઈ ગઈ

પ્રિયા પ્રકાશ વોરિયર જેણે પોતાની આંખના એક ઈશારે જગત આખામાં પોપ્યુલારીટી મેળવી લીધી. રાતોરાત પ્રિયા ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી. ગીત અને પ્રિયાની ફિલ્મની ભારતના ફેન્સ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા હતા. એ ફિલ્મ રિલીઝ થઈ છે. નામ છે ઓરૂ આદાર…

Movie Review: ‘ગલી બૉય’ જોવા જશો તો થિયેટરમાંથી ભાગવાનું મન થશે, સૌથી ખરાબ કેરેક્ટરમાં રણવીર સિંહ

બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય આજે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. ઝોયાએ ફિલ્મ દ્વારા સ્ટ્રીટ રેપર્સના સંઘર્ષને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ દ્વારા રણવીરે પણ પોતાનું સપનુ પુરુ કર્યુ…

ફિલ્મ રિવ્યૂ : આ ફિલ્મ તેના વિષયના કારણે એક વખત તો થીએટરમાં જોવી જ પડે

તો ફિલ્મી ફ્રાઈડે રિલીઝ થઈ ચૂકી છે એક લડકી કો દેખા તો એસા લગા…. ફિલ્મનું ટાઈટલ ઓલરેડી અનિલ કપૂરની જ ફિલ્મ 1942 અ લવ સ્ટોરીના કુમાર સાનુંના ફેમસ ગીતમાંથી ઉઠાવવામાં આવ્યું છે. પહેલા ગીતોની રિમેક બનતી અને હવે ગીતોના બોલને…

ફિલ્મ રિવ્યૂ મણિકર્ણિકા : 2 કલાક 28 મિનિટની ફિલ્મમાં કંગના સિવાય કોઈ કલાકાર નથી દેખાતો

હવે ઐતિહાસિક ફિલ્મો બનવા લાગી છે. સંજય લીલા ભણશાળી પછી ફરી હિસ્ટ્રીકલ ફિલ્મો બનવાનું શરૂ થઈ ચૂક્યું છે. બાજીરાવ મસ્તાની, પદ્માવતી બાદ હવે આ વર્ષની પહેલી ઐતિહાસિક ફિલ્મ એટલે કે મર્ણિકર્ણિકા આજે રિલીઝ થઈ છે. આ વર્ષે આ ફિલ્મ સિવાય…

Movie Review: શિક્ષણ વ્યવસ્થામાં જડમૂળ સુધી ફેલાયેલા ભ્રષ્ટાચાર પર આધારિત છે ‘વાય ચિટ ઇન્ડિયા’, ઇમરાન હાશ્મીનું દમદાર પરફોર્મન્સ

ઇમરાન હાશમીની ફિલ્મ ‘વાય ચિટ ઇન્ડિયા’ શુક્રવારે રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મ શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર આધારિત છે. ઇમરાન આ ફિલ્મમાં રાકેશ સિંહના કિરદારમાં છે જે પૈસા લઇને પરીક્ષાઓમાં ધનાઢ્ય વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમના બદલે હોંશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષા…

URI REVIEW : ભારતની બેસ્ટ વોર ફિલ્મ હજુ પણ ‘બોર્ડર’ જ છે

દેશ ભક્તિની ફિલ્મોના ગીતો ભારતમાં ચાલે છે પણ ફિલ્મો ચાલતી નથી. આ પહેલાથી ચાલતુ આવતું હતું અને હજુ પણ કોઇ ફર્ક નથી પડ્યો. બોર્ડર એ ભારતની એકમાત્ર સારી કહી શકાય તેવી વોર ફિલ્મ છે અને ત્યારપછી ભારતમાં કોઈ વોર ફિલ્મો…

Simmba Movie Review: નબળી સ્ટોરીમાં જીવ રેડે છે રણવીર સિંહની એક્શન અને કોમેડી

રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બા આખરે રિલિઝ થઇ ગઇ છે. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી સિમ્બામાં રણવીર સિંહ પોતાના ફેન્સને પોલીસના રૂપમાં શાનદાર ભેટ આપી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘મસાલા એન્ટરટેઇનમેન્ટ’ કહી શકાય. સિમ્બામાં અજય દેવગણ અને અક્ષય…

Movie Review: ‘ZERO’ જોવાનો હોય પ્લાન, તો પહેલાં જાણી લો કેવી છે શાહરૂખની ફિલ્મ

આ વર્ષે શાહરૂખ ખાનની દર્શકોને સૌથી મોટી ભેટ એટલે કે કિંગ ખાનની ફિલ્મ ‘ઝીરો’ આજે રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મમાં એક વહેંતિયાનો કિરદાર નિભાવી રહેલો શાહરૂખ શરૂઆતથી જ આ ફિલ્મને લઇને ચર્ચામાં છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનો પહેલો હિસ્સો…

Movie Review : ‘કેદારનાથ’ જોવાનો હોય પ્લાન, તો પહેલાં જાણો કેવી છે સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ

અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ કેદારનાથ રિલિઝ થઇ દઇ છે. આ ફિલ્મમાં, સુષંત સિંહ રાજપૂત અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા, સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. સ્ટોરી શરૂઆતમાં તે જ સામાન્ય લવ સ્ટોરી…

Movie Review: વિઝ્યુઅલ ટ્રીટ છે રજનીકાંત-અક્ષયની ‘2.0’, જાણો કેવી છે ફિલ્મ

વર્ષ 2010માં જ્યારે ડાયરેક્ટર એસ.શંકરની ફિલ્મ એંથીરન (રોબોટ) રીલીઝ થઇ હતી તો તે એક અલગ પ્રકારનો પ્રયોગ હતો. તેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ચિટ્ટીના કિરદારના લોકો ફેન થઇ ગયા હતા. હવે આશરે 8 વર્ષ બાદ તે ફિલ્મને આગળ…

ભૈયાજી સુપરહિટ : આ ફિલ્મ કરતા તો કોઇ રાજ્યની ચૂંટણીમાં વધારે મનોરંજન મળશે

તો થીએટરમાં આવી ચૂક્યા છે બોડી બિલ્ડર સન્ની દેઓલ અને આ વર્ષની તેમની ત્રીજી ફ્લોપ ફિલ્મ પણ. હા, 2018માં સન્ની દેઓલની ત્રીજી ફિલ્મ ભૈયાજી સુપરહિટ થીએટરોમાં લાગી ગઇ છે. આ વર્ષે ફુટી ગયેલી તોપ જેવા સન્નીપાજી મહોલ્લા અસ્સી અને યમલા…

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન હીટ ન થતાં કમાણી કરવા માટે અપનાવાયો આ હવે રસ્તો

ચાઈના, ભારતીય ફિલ્મો માટે આકર્ષક માર્કેટ રહ્યું નથી, પરંતુ જ્યારે આમિર ખાનની મૂવી ડંગલ થિયટેરોમાં હિટ થઈ, ત્યારબાદ તેમણી જોવાની દ્રષ્ટિમાં બદલાવ આવ્યો હતો. તેમજ હવે યશ રાજ ફિલ્મ્સ(વાયઆરએફ) દ્વારા બનાવવામાં આવેલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ચીનમાં તેની કિંમત પુન:પ્રાપ્ત કેરે…

મિર્ઝાપૂર : વેબ સિરીઝ જોયા બાદ કદાચ બે દવાની ગોળીઓ ખાવી પડે !

એક મોટા મોલમાં તમે જાઓ છો. તેમાં એકની સાથે એક ફ્રીની ઓફર આપવામાં આવી છે. લોભાઇને તમે ખરીદો છો. આ મોલનું નામ છે વેબ કન્ટેન્ટ. જેમાં અપશબ્દોની એક બોટલ છે. જેની સાથે વાયોલેન્સની નાની બોટલ ફ્રીમાં આપવામાં આવે છે. સેક્સ વાયોલેન્સ…

Movie Review: માતાના નિધન બાદ ઘરમાં એકલી ફસાઇ 2 વર્ષની બાળકી, રૂંવાડા ઉભા કરી દેશે ‘પિહૂ’ની કહાની

બે વર્ષની બાળકીની આસપાસ ફરતી ફિલ્મ પીહૂ 16 નવેમ્બરના રોજ રિલિઝ થઇ। વિનોદ કાપડીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ શાનદાર છે અને તેમાં સૌથી રસપ્રદ બાબત છે નાનકડી બાળકીનો અભિનય. ફિલ્મની સ્ટોરી સંપૂર્ણપણે આ બાળકીની આસપાસ ફરતી રહે…

FILM REVIEW : ઠગ્સ ઓફ હિન્દોસ્તાન કરતા મનોજ કુમારની ક્રાંતિ ફિલ્મ બે વખત જોઇ લેવી…

જ્યારે કોઇ ફિલ્મમાં સદીના મહાનાયકઅમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેક્ટનિશ્ટ આમિર ખાન હોય ત્યારે ફિલ્મ જોવાની ઇચ્છા ડબલથઇ જાય છે. આવો કમ્પલિટ એક્ટિંગનો જ્વાળામુખી દર્શકોને ક્યાં જોવા મળવાનો? આમ તો દરેક દિવાળી પર બે ફિલ્મો રિલીઝ થાય છે, જેમનાક્લેશના કારણે અડધી…

જોતાં પહેલાં જાણો કેવી છે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેની ફિલ્મ ‘બાઝાર’

ગૌરવ કે. ચાવલાનું નામ એડવર્ટાઇઝમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું છે પરંતુ પહેલીવાર તેણે ફિલ્મ ડાયરેક્શનમાં પગ મુક્યો છે. શેર માર્કેટના ચડાવ-ઉતાર અને આ દુનિયામાં થતી વાતોને બાઝાક ફિલ્મ દ્વારા ગૌરવે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ચાલો જાણીએ કેવી છે આ ફિલ્મ. ફિલ્મની વાર્તા…

Loveyatri Review : જાણો કેવી છે આયુષ- વારિનાની ફિલ્મ ‘લવયાત્રી’

આ ફિલ્મ સુશ્રુત અને મિશેલ ઉર્ફે મનીષાની લવ સ્ટોરી છે. તેઓ આજના જમાનના લવ બર્ડઝ છે. તેમના પ્રેમ નવરાત્રી મહોત્વની પૃષ્ઠભુમિથી શરૂ થાય છે. સુશ્રુત વડોદરાનો એક મિડલક્લાસ યુવક છે. મિશેલ લંડનથી આવેલી એક યુવા અને કૂબસુરત બિઝનેસ ગ્રેજ્યુએટ છે….

Movie Review:સામાન્ય વ્યક્તિના સંઘર્ષની ગાથા સાથે મનોરંજનનો ભરપૂર ડોઝ છે ‘સુઇ ધાગા’

અનુષ્કા શર્મા અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ સુઇ ધાગા આજે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ જરાં હટકે હોવાથી દર્શકોમાં આ ફિલ્મને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ચાલો તમને જણાવી દઇએ કે કેવી અનુષ્કા અને વરુણની ફિલ્મ ‘સુઇ…

Review : જોતા પહેલાં જાણો કેવી છે શાહિદ-શ્રદ્ધાની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’

શ્રી નારાયણ સિંહના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મને નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. હવે શ્રી નારાયણે વીજળીના બિલ જેવા ગંભીર મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બત્તી દુલ મીટર ચાલુ’ બનાવી છે. આ…

Movie Review : વિક્કી કૌશલ પર ભારે પડ્યો અભિષેક, અનુરાગ કશ્યપની હટકે ફિલ્મ

હિન્દી સિનેમામાં લવ સ્ટોરી પર આધારિત અનેક ફિલ્મો બનતી રહે છે. જેમાં ગમે તેટલી ખરાબ પરિસ્થીતી આવે પરંતુ અંતે  જીત પ્રેમની થાય છે અથવા તો અંતમાં બે પ્રેમીઓએ અલગ થવું પડે છે. આવી જ કંઇક ચટપટી સ્ટોરી સાથે અનુરાગ કશ્યપ…

Review : સસ્પેન્સ અને કૉમેડીથી ભરપૂર છે ‘Stree’, ફર્સ્ટ હાફમાં જ થઇ જશો ઇમ્પ્રેસ

બોલીવુડમાં ગોલમાલ સીરીઝની ચોથી ફિલ્મથી હૉરર કૉમેડીની નવી શરૂઆત થઇ હતી. ફિલ્મે લોકોને ખૂબ જ હસાવ્યાં હતાં અને હવે તે જ કોન્સેપ્ટ સાથે અમર કૌશિક ‘સ્ત્રી’ લઇને આવ્યાં છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભુમિકામાં છે. અમર પોતાની…

‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ Movie Review : કૉમેડીની તડકા વચ્ચે  હેપ્પીને શોધવામાં ગુમ થઇ ગઇ સ્ટોરી

વર્ષ 2016માં મુદસ્સર અઝીઝના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’એ દર્શકોને ખૂબ હસાવ્યાં હતા. ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. ફિલ્મમાં ડાયના પેન્ટી, જિમ્મી શેરગિલ અને અભય દેઓલે લોકોને ખૂબ એન્ટરટેઇન કર્યા હતા. તેને જોતાં જ ફિલ્મના ડાયરેક્ટરે…

Vishwaroopam 2 Review : એક્શનની ભરમાર સાથે દેશભક્તિની દમદાર સ્ટોરી

વર્ષ 2013માં જ્યારે કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપમ રિલિઝ થઇ હતી તો ચારેકોર વિવાદનો માહોલ ઉભો થયો હતો. ક્યાંક તેના નામ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો તો ક્યાંક ધાર્મિક બાબતોના કારણે આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ થઇ. તમિલનાડુમાં ફિલ્મ પર પ્રતિબંધ…

Movie Review : નવા કલાકારો સાથે જૂની સ્ટોરી દર્શાવતી ફિલ્મ છે Dhadak

શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટર અને શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂરની ફિલ્મ ધડક આજે રિલિઝ થઇ ગઇ છે. બધાની નજર જ્હાન્વી અને ઇશાન પર જ છે. ફેન્સ જ્હાન્વીને રૂપેરી પડદે જોવા માટે આતુર છે. ફિલ્મની ફર્સ્ટ ડે ઓપનિંગ  પર ટ્રેડ એક્સપર્ટ…