Archive

Category: Bollywood

સામાન્ય માણસ પાસે કપડાંની જોડી ન હોય એટલા તો બંગલા છે આમિર પાસે, વિચારી પણ નહીં શકો સંપત્તિનો આંકડો

આમિર ખાન ‘લાલ સિંહ ચડ્ઢા’ નામથી ફિલ્મ લાવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ફેમસ હોલિવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિસયલ રીમેક હશે. તે ઉપરાંત આમિર ખાનને પોતાના જન્મદિવસ પર લોકોને મતદાન કરવાની અપીલ કરી અને મતદાનને સ્વસ્થ લોકતંત્ર…

મલાઈકા સાથે લગ્નના સવાલ પર આ શું બોલી ગયો અર્જુન? તારીખ અંગે કહ્યું કે…

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી અફેરને લઇને ચર્ચામાં છે. હવે બંનેનું સાથે જોવા મળવું પણ સામાન્ય વાત થઇ ગઇ છે. આ વેડિંગ સિઝનમાં એવી પણ ચર્ચા થઇ કે મલાઇકા-અર્જૂન જલ્દીથી લગ્ન કરી શકે છે. બોલિવુડના જાણીતા ગોસિપ કપલ…

અડધી રાત્રે આલિયાને સરપ્રાઇઝ આપવા પહોંચ્યો રણબીર, આ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો Birthday

પોતાની ચુલબુલી અદાઓ અને શાનદાર ટેલેન્ટથી લાખો દિલો પર રાજ કરતી એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે પોતાનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ફક્ત આલિયા જ છવાયેલી છે. તેમે ઢગલાબંધ બર્થ ડે વિશીઝ મળી રહી છે. આ વચ્ચે…

રાજોમૌલી ફરીથી ભારતીય સિનેમાંનો ઈતિહાસ તોડશે, વાત છે 1920ના સમયનાં બે ક્રાંતિકારીઓની

ભારતીય સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દસ ભારતીય ભાષાઓમાં ફિલ્મ બનવાની છે. ‘બાહુબલી’ના દિગ્દર્શક રાજોમૌલી પોતાની આગામી ફિલ્મ ‘ આરઆરઆર’માં આલિયા ભટ્ટ અને અજય દેવગણ કામ કરવાના છે. હૈદરાબાદમાં યોજેલી એક પ્રેસકોન્ફરન્સમાં રાજામોલીએ આલિયા અને અજય દેવગણના નામની ઘોષણા…

લંડનમાં દીપિકાની જે રીતે કદર થઈ એ જીવનભરનાં સંભારણાથી ઓછું નથી

લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પદુકોણનું મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દીપિકા તેના પતિ તેમજ પરિવાર સાથે હાજર હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. લંડનના મેડમ તુસાદના મ્યુઝિયમમાં દીપિકા પદુકોણના વેક્સ સેટેચ્યુનું અનાવરણ…

એક્ટિંગ બાદ રાજનીતિમાં પ્રદર્શન બતાવશે અક્ષય ખન્ના, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

પંજાબમાં ભાજપ પોતાના જૂના સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળની સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહી છે. રાજ્યની 2 લોકસભા બેઠકો પર અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે. ગઠબંધનમાં ચૂંટણી લડી રહેલી ભાજપની 3 બેઠકો પર પોતાના ઉમેદવાર નક્કી કરવાના છે. જેમાંથી…

કરીના કપૂરે બિકિની પહેરી તો ટ્રોલ થયા પતિ સૈફ અલી ખાન

કરીના કપૂર ભલે સોશિયલ મીડિયામાં સત્તાવાર રીતે હાજર નથી, પરંતુ તેમની ચર્ચા સોશિયલ મીડિયામાં ક્યારેય ઘટવાની નથી. હાલમાં અરબાઝ ખાનના યૂ-ટ્યૂબ ચેટ શો પર આ વાતનો પુરાવો મળ્યો છે. આ શો પર સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયામાં રહેલા ટ્રોલ્સને સણસણતો જવાબ આપે…

Photos: મેડમ તુસાદ મ્યુઝિયમમાં દિપિકાનું વેક્સ સ્ટેચ્યુ, જોતો જ રહી ગયો રણવીર

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું લંડનના તુસાદ મ્યુઝીયમમાં વેક્સ સ્ટેચ્યુ મુકાયુ છે. તાજેતરમાં જ તેના સ્ટેચ્યુની તસવીરો સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં દીપિકા અને રણવીર સ્ટેચ્યુને જોવા માટે ઘણાં ઉત્સાહિત લાગી રહ્યાં છે. તસવીરોમાં…

રેપકાંડથી આવી હતી વિવાદમાં, હવે આ Hot એક્ટ્રેસ લડશે લોકસભાની ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં હાવી ના થાય તે માટે મમતા બેનરજી આકાશ પાતાળ એક કરી રહ્યા છે. જેના ભાગરુપે બાંગ્લાદેશની સીમાને અડીને આવેલી સંવેદનશીલ બશીરહાટ લોકસભા બેઠક પર તેમણે બાંગ્લા ફિલ્મોની ગ્લેમરસ અભિનેત્રી નુસરત જહાંને ટિકિટ આપી છે….

આ Photos તમે પહેલાં ક્યારેય નહી જોયા હોય,બાળપણમાં તૈમૂર જેટલો જ ક્યૂટ હતો સૈફ

પટૌડી ખાનદાનનના નવાબ સૈફ અલી ખાનના દિકરા તૈમૂરના ફોટોઝ તો તમે ખૂબ જોયા હશે. તૈમૂરની ફેન ફોલોઇંગનો અંદાજ તમે આ જ વાત પરથી લગાવી સકો છો કે તેનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પરંતુ સૈફ અલી…

‘લગ્ન નહીં લિવ ઈન માટે સ્ટ્રોન્ગ પાર્ટનરની જરૂર છે’, પરિણિતી ચોપરાએ રિલેશન અંગે કર્યો મોટો ખુલાસો

પરિણિતી ચોપરાએ પિતરાઇ બહેન પ્રિયંકા ચોપરાના લગ્નમાં મહત્વનો રોલ અદા કર્યો. તેને તાજેતરમાં લગ્ન વિશે પુછાતાં તેણે લગ્નની હજી કોઇ  ઉતાવળ ન હોવાનું કહ્યું હતું. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેને હાલ લગ્ન નહીં પરંતુ એક પાર્ટનરની જરૂર છે,…

પોતાની હિરોઇનના હાથ પર થૂકતો હતો આમિર ખાન, આવી હરકત બાદ આપતો હતો આવું લોજીક

આમિર ખાન સેટ પર હાજર લોકો સાથે મસ્તી-મજાક કરવા માટે જાણીતો છે. આમિર ઉપરાંત અનેક એવા એક્ટર્સ છે જે સેટ પર પ્રેન્ક કરવા માટે જાણીતા છે. પરંતુ આમીરના પ્રેન્ક કંઇક અલગ જ લેવલના છે. ઘણીવાર તો એક્ટરના પ્રેન્કના કારણે સેટ…

વરૂણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે અહીં સાત ફેરા ફરવા માંગે છે, પરંતુ પિતા ડેવિડ ધવન નથી રાજી

વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવાનો છે. તેમના લગ્ન ડિસેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે. રિપોર્ટસ પ્રમાણે વરુણ અને નતાશા માલદીવમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ વરુણના પિતા ડેવિડ ધવનને ભારતમાં જ લગ્ન કરાવવા માગે છે….

કોઇએ યોગ્ય રસ્તો બતાવ્યો નથી, કોઇ મારું ગોડફાધર નથી

ટેલીવિઝનનાં વિવાદીત શો બિગ બોસ સીઝન-5થી ઇન્ડિયામાં લોકપ્રિયતા મેળવનારી એક્ટ્રેસ સની લિયોનીને પહેલ વખત ડાયરેક્ટર મહેશ ભટ્ટે જોઈ ત્યારે તેમણે મનોમન નક્કી કર્યુ હતું કે, ‘હું તેને બોલીવૂડમાં જગ્યા આપીશ’. ત્યાર પછી મહેશ ભટ્ટે સન્ની લિયોનીને ફિલ્મ ‘જિસ્મ-2’માં લીડ રોલ…

લિપ લૉક બાદ હવે કાર્તિક આર્યન અને સારા અલી ખાનની આ તસ્વીર થઈ Viral

થોડા સમય પહેલાં સારા અલી ખાને ‘કૉફી વિથ કરણ’માં અભિનેતા કાર્તિક આર્યન માટે પોતાના ક્રશનો ખુલ્લેઆમ એકરાર કર્યો હતો. ત્યારબાદ કાર્તિકે પણ શરમાઈને તેમને મીડિયા દ્વારા ડેટ પર લઈ જવાની વાત કહી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો…

‘વક્ત’ના શૂટિંગના સમયે અક્ષય કુમારના પિતાને હકીકતમાં હતું કેન્સર

અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘વક્ત’ પ્રશંસકોના દિલમાં ખૂબ ઘર ગયેલી છે. ફિલ્મની કહાની અને અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને પ્રિયંકા ચોપડાના પર્ફોમન્સે સૌ કોઈનું દિલ જીતી લીધુ હતું. ફક્ત પ્રશંસકો જ નહીં, પરંતુ ‘વક્ત’ ફિલ્મના અભિનેતાને પણ ખૂબ…

સની દેઓલનાં પુત્રએ કરી એવી કસરત કે લોકો જોઈને બોલ્યા, ‘બાપ જેવા બેટા’

ફિલ્મ અભિનેતા અને હિ મેનનાં નામથી જાણીતા ધર્મેન્દ્ર એ પોતાનાં પૌત્ર એટલે કે સની દેઓલનાં પુત્ર કરણ દેઓલનો એક વીડિયો સોશ્યલ  મીડિયા પર શેર કર્યો છે. ધર્મેન્દ્રએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા આ વીડિયોમાં કરણ દેઓલ એક્સરસાઇઝ કરતો નજરે…

તૈમૂરની નૅનીની સેલરી મંત્રાલયના અધિકારીઓ કરતાં પણ વધુ છે!, કરીનાનું રિએક્શન હતું જોવા જેવું

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડલો તૈમૂર આલી ખાન પોતાના પેરેન્ટ્સ કરતાં પણ વધુ પોપ્યુલર થઇ ગયો છે. તૈમૂરની સાથે-સાથે તેની નેની પણ ઘણી ફેમસ થઇ ગઇ છે, જે દરેક સમયે તેની સાથે નજરે આવે છે. તાજેતરમાં જ એવા…

બોટીંગ દરમિયાન અનુષ્કા શર્માએ વિરાટ કોહલીનાં ગાલ ખેંચ્યા, પછી શું થયું? VIDEO વાયરલ

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સાથેની વન-ડે સિરીઝમાં રમી રહ્યા છે. તેમની પત્ની અનુષ્કા શર્મા પોતાનાં કામકાજમાં વ્યસ્ત છે. ઘણાં સમયથી બન્ને એક સાથે જોવા મળ્યા નથી. વર્લ્ડકપ આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયા સાથે જીતવા…

કોન્ડમ વિશે અક્ષય કુમાર બોલી ગયો કંઇક એવું કે હસી-હસીને લોટપોટ થઇ ગયો સૈફ

અક્ષય કુમાર જ્યાં બીટાઉનના ખેલાડી કુમાર કહેવામાં આવે છે ત્યાં સૈફ અલી ખાન પોતાની વર્સેટાઇલ પર્સનાલીટી માટે જાણીતો છે. 90ના દશકમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાને સાથે અનેક ફિલ્મો કરી હતી. બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ આવે છે. તેની…

ટાઇગરને છોડી દિશા આ નેતાના દિકરાને કરી રહી છે ડેટ, ફોટોઝ જોઇને રહી જશો દંગ

પાપારાઝી તરીકે ઓળખાતા ફોટોગ્રાફર્સને ક્યારેક અકસ્માતે એવાં દ્રશ્યો ઝડપવાની તક મળી જાય છે જે એમને માટે યાદગાર ક્ષણ બની જાય છે. તાજેતરમાં વાંદરા ઉપનગરમાં એવુંજ એક દ્રશ્ય જોવા મળેલું. એક તરફ સલમાન ખાનની નારાજીની પરવા કર્યા વિના અર્જુન કપૂર અને…

પ્રેગનેન્સીની ખબરો વચ્ચે હોસ્પિટલ પહોંચી પ્રિયંકા ચોપરા,શું જલ્દી બંધાશે પારણુ?

પ્રિયંકા ચોપરાની પ્રેગનેન્સીને લઇને આજકાલ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. તેનું કારણ એક્ટ્રેસ તાજેતરમાં જ તેની મા મધુ ચોપરા સાથે મુંબઇની હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ આ સીક્રેટ વીઝીટના કારણ શું હતું તેને લઇને પ્રિયંકાની મા મધુ ચોપરાએ ખુલાસો કર્યો છે….

જ્યારે રીઆલિટી શો ‘સા રે ગા મા પા’માં જોઈને શ્રેયા ઘોષાલને ભણસાલીએ ‘દેવદાસ’માં ગાવાની આપી હતી તક

સુરોની મલ્લિકા શ્રેયા ઘોષાલ ગાયિકીના ક્ષેત્રમાં એક એવુ નામ છે, જેઓ ખૂબ જ નાની ઉંમરમાં પ્રસિદ્ધીની ઉંચાઈઓ પર ગયા છે. શ્રેયાએ અત્યાર સુધી 200થી વધુ ફિલ્મોના ગીતોને પોતાના સુરોથી સજાવ્યા છે. પોતાની જાદુઈ અવાજ માટે ઘણાં એવોર્ડ જીતેલી આ ગાયિકાના…

સોશિયલ મીડિયામાં બ્રેકઅપ જાહેર કરીને નેહા કક્કરને ખુબ પસ્તાવો થયો, જાણો શું કહ્યું

પોતાનાં બ્રેકઅપ અને ડિપ્રેશનની ખબરો સમાચાર માધ્યમો માં ચમક્યા બાદ લાઈમલાઈટમાં આવેલી ગાયિકા અને રિઆલીટી-શોની જજ નેહા કક્કરે સ્વીકાર્યુ છે કે,મેં મારી અંગત જીંદગી સોશ્યલ મીડિયામાં શેર કરીને મોટી ભુલ કરી છે. તાજેતરમાં જ નેહાએ એક ટીવી-શોમાં રોવાનાં વીડિયો અને…

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પુત્ર બન્યો ‘ચેરબલી’, વીડિયોએ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી

આજનાં આધુનિક સમયમાં લોકો રૂબરૂ કરતા ઓનલાઈન વધારે મળે છે. જેમાં સેલિબ્રિટીઓ સહિત સામાન્ય લોકો પણ સોશ્યલ મીડિયાની પકડમાં છે. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાનાં સ્લીમ હોટ ફિગરને લઈને ચર્ચામાં રહે છે. જો કે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ…

શાહરૂખ ખાને સોશ્યલ મીડિયા પર શેર કર્યો રોમાંચક વીડિયો, પછી શું થયું?

કિંગખાનનાં હુલામણા નામથી વિખ્યાત ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન આજકાલ ફિલ્મો માં દેખાતા નથી. પરંતુ તેઓ આજરાલ હવા-ફરવામાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કિંગ ખાને પોતાનાં મનપસંદ શહેર દુબઇમાં એક મિસ્ટ્રી વુમન સાથે મુલાકાત કર્યા પછી વીડિયો દ્વારા એક રોમાંચક અનુભવ શેર…

અફેરના 22 વર્ષ બાદ માધુરી-સંજયનો થયો આમનો-સામનો, વિચાર્યુ પણ નહી હોય થયું કંઇક એવું

સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી ચુકી છે. બંનેના અફેરની ચર્ચા બોલીવુડની ગલીઓમાં ઘણા સમય સુધી થઇ. પરંતુ તેમના સંબંધો વણસ્યા અને આ રિલ તથા રિયલ લાઇફ જોડી હંમેશા માટે તૂટી ગઇ. માધુરી અને સંજયને…

બોલીવુડ સેલેબ્સે પીએમ મોદી સાથે શા માટે કરી મુલાકાત, રણવીર સિંહે કર્યો ખુલાસો

તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સિને જગતના સિતારાઓએ મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી હતી. તેમાંથી એક તસવીર રણવીર સિંહે પણ કરી હતી જેમાં તે પીએમ મોદીને ભેટતા જોવા મળી રહ્યો…

‘Kalank’ Teaser: પ્રેમ,બદલો અને બરબાદીની કહાની એટલે ‘કલંક’

ફિલ્મમેકર કરણ જોહરની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ Kalank કલંકનું ટીઝર રીલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સંજય દત્ત, માધુરી દિક્ષિત અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. ટીઝરમાં એક એક કરીને આ સ્ટાર્સનો પરિચય આપવામાં આવ્યો છે. સૌ…

‘નંગા પુંગા’ : આ કારણે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે રણવીર સિંહનો શર્ટલેસ Photo

એક્ટર રણવીર સિંહ હંમેશા જ કોઇને કોઇ રીતે પોતાના ફેન્સને સરપ્રાઇઝ કરતો રહે છે. આ વખતે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેણે કેપ્શન આપ્યું છે ‘નંગા પુંગા’. આ ફોટો અને કેપ્શનને જોઇને રણવીરના ફેન્સે એક પછી…