કમર પરથી હાથ હટાવતી રહી દીપિકા, કિસ કરતો રહ્યો વ્યક્તિ; એક્ટ્રેસને જોઈ કંટ્રોલ ગુમાવી બેઠો વ્યક્તિ
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતાથી બધાને પ્રભાવિત કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી આ વર્ષે જ્યુરી સભ્યોમાં સામેલ છે...