GSTV

Birthday Special: અમિર ખાનના આ ફોટો કદાચ જ જોયા હશે તમે

Last Updated on March 14, 2018 by Arohi

બોલીવુડ સ્ટાર આમિર ખાનનો આજે 52 મો જન્મદિવસ છે. ૧૪ માર્ચ ૧૯૬૫ મુંબઈમાં જન્મેલ આમિર એક્ટર બનવા પહેલા ટેનિસ પ્લેયર હતા. ૮ વર્ષની ઉંમરે બોલીવુડમાં એન્ટ્રી કરનાર આમિરે સ્ટેટ લેવલ પર ઘણી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને અન્ડર ૧૨-૧૪ ગ્રુપમાં ચેમ્પિયન હતા.

PunjabKesari

 

પિતા તાહિર હુસેને જણાવ્યું હતું કે આમિર નેશનલ લેવલ પર પણ ટેનિસ રમી ચુક્યા છે.

PunjabKesari

જયારે તે ટીનેજર હતા ત્યારે તેમને FTII માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે તે સમયે શરૂ થયું હતું. તેમના પિતાએ તે માટે મંજુરી ન હતી આપી તે ચાહતા હતા કે આમિર ભણવા પર ધ્યાન આપે.

PunjabKesari

તાહિર હુસેને જણાવ્યું કે આમિરે તેમને કહ્યું હતું કે “જેને ડોક્ટર બનવું છે તે મેડિકલ કોલેજ જાય છે. મને ડાયરેક્ટર બનવું છે માટે મને FTII જવાની મંજુરી આપો આ ખુબજ સારી ઇન્સ્ટીટ્યૂટ છે જેને સરકારની માન્યતા મળેલ છે.

PunjabKesari

તાહિરે આમિરને FTII જવાને બદલે ચાચા નાસિર હુસેને આસિસ્ટ કરવાનું જણાવ્યું. ત્યાર બાદ આમિરે નાસિર સાથે ‘મંઝિલ મંઝિલ’ અને ‘જબરદસ્ત’ ને આસિસ્ટ કરી હતી.

PunjabKesari

૮ વર્ષની ઉંમરથી આમિરે એક્ટિંગ શરુ કરી હતી. નાસિર હુસેનની ફિલ્મ ‘યાદો કી બારાત’ માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું

PunjabKesari

FTIIની ડીપ્લોમાં ફિલ્મ રીલીઝ થઇ શકી નહિ તે સમયે જ કેતન મેહતાએ આમિરને ‘હોલી’ માટે સાઈન કર્યા હતા.

PunjabKesari

આમિર અત્યાર સુધી ૧૯ વાર ફિલ્મફેરમાં બેસ્ટ એક્ટર માટે નોર્મિનેટ થઇ ચુક્યા છે. અને ત્રણ ફિલ્મો માટે અવોર્ડ પણ જીતી ચુક્યા છે.

 PunjabKesari

આમિરને ચાર વખત નેશનલ ફિલ્મ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે અને તેમાંથી કોઈ ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટરનો અવોર્ડ નથી મળ્યો. આમિરને પહેલો નેશનલ ફિલ્મ અવોર્ડ 1989 માં ‘રાખ’ માટે મળ્યો હતો.

PunjabKesari

‘તારે જમીન પર’ આમિરની પહેલી નિર્દેશિત ફિલ્મ હતી. આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. આમિરને 2003માં પદ્મશ્રી અને 2010 માં પદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.

PunjabKesari

‘દંગલ’ વર્લ્ડવાઈડ સૌથી વધારે કમાણી કરનાર બોલીવુડ ફિલ્મ છે.

PunjabKesari

‘દંગલ’ બોલીવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ પણ છે. આમિરના લગ્ન જીવનની વાત કરવામાં આવે તો તેમના પહેલી પત્ની રીના દત્ત હતા. વર્ષ 1986માં તેમના લગ્ન થયા હતા.

 

 

Related posts

રાજ કુન્દ્રાની વધુ મુશ્કેલી : કંપની વિરુદ્ધ ગુજરાતના એક શખ્સે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Damini Patel

પોર્ન ફિલ્મોની અઢળક કમાણીમાંથી રાજ કુન્દ્રાએ શિલ્પા ઉપર પુષ્કળ નાણા વાપર્યા, દેશ-વિદેશમાં વૈભવી ઘર ભેટ આપતો હતો ?

Damini Patel

અશ્લીલ મામલે હવે શિલ્પાની મુશ્કેલીઆે વધશે, શિલ્પા શેટ્ટીના ફોનનું ક્લોનિંગ કરી શકે છે ક્રાઈમ બ્રાન્ચ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!