GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

કેટરિના ફિલ્મ કરશે કે નહીં તે હવે આ સુપરસ્ટાર નક્કી કરશે, વાંચી રહ્યો છે બધી જ સ્ક્રીપ્ટ

કેટરિના કૈફની ઝીરો અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન  ફિલ્મ નિષ્ફળ ગઇ છે. આ જોતાં તેને હવે ફિલ્મની ઓફરો મળતી નથી. બોલીવૂડના માંધાતાઓ કેટરિના સાથે કામ કરવા રાજી નથી. જોકે પોતાની ડૂબતી નૈયાને પાર કરવા કેટરિનાએ ફરી સલમાનનો સહારો લીધો છે. 

કહેવાય છે કે, કેટરિના પોતાની પાસે આવતી દરેક સ્ક્રિપ્ટ હવે સલમાનને મોકલે છે અને તેની સલાહ લે છે. કેટરિનાની ડૂબતી કારકિર્દીને બચાવવા સલમાન એક તગડી મસાલેદાર સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે. તેણે યશરાજ બેનરને પણ ટાઇગર ઝિન્દાની ફ્રેન્ચાઇઝી બનાવા વિશે વાત કરી છે. સૂત્રની વાત સાચી માનીએ તો કેટરિના હાલ ફિલ્મ ભારતનું શૂટિંગ કરી રહી છે.ત્યાર પછી  તેની પાસે કોઇ ફિલ્મ નથી.

તેને વરુણ ધવન સાથેની રેમો ડિસોઝાની ફિલ્મ મળી હતી. પરંતુ આ ફિલ્મમાં તેનું મહેનતાણું વરુણ કરતાં ઓછું હોવાથી તેણે કરવાની ના પાડી દીધી. કેટરિના માને છે કે તે વરુણ કરતાં સિનિયર છે અને તેને તેના કરતાં વધુ ફી મળવી જોઇએ.  હવે જોવાનું એ રહ્યું કે સલમાનને કેટરિના માટે સારો રોલ ક્યારે ગોતે છે.

Related posts

બોલીવુડના માચો મેને તીડના આતંકથી લોકોને કર્યા સાવચેત, કહ્યું બાળપણમાં અમને તીડ ભગાડવા બોલાવતા

Ankita Trada

વારાણસીમાં TIK TOK વીડિયો બનાવતા પાંચ કિશોરો ગંગામાં આ કારણે ડૂબી ગયા, એક ભૂલ ભારે પડી

Dilip Patel

ભાઈ સાથે રાશન ખરીદવા પહોંચી શ્રદ્ધા કપૂર, માસ્ક સાથે શેર કરી તસ્વીર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!