GSTV
Home » News » ટોટલ ધમાલની સફળતાથી માધુરી ખુશ, ગ્લેમરસ લુકમાં જોવા મળી મલાઇકા અરોરા

ટોટલ ધમાલની સફળતાથી માધુરી ખુશ, ગ્લેમરસ લુકમાં જોવા મળી મલાઇકા અરોરા

madhuri-sunny

અભિનેત્રી માધુરી દિક્ષીત ફિલ્મી ક્ષેત્રે માનભેર લેવાતું નામ છે. તાજેતરમાં જ માધુરી પોતાનાં પતિ ડો.શ્રીરામ નેને સાથે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન જોવા મળી હતી. માધુરી હિન્દી ફિલ્મ જગતમાં એક અલગ ઓળખ ધરાવે છે.  સારી અભિનેત્રી હોવાની સાથે માધુરી ડાન્સર છે. આજે પણ લોકો માધુરીને પડદા પર જોવા માટે આતુર છે.

થોડા દિવસો પહેલા જ માધુરીની ફિલ્મ ટોટલ ધમાલ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં માધુરી લાંબા સમય પછી અનિલ કપૂર સાથે નજરે પડી છએ. ફિલ્મ ટોટલ ધમાલે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરીને રૂપિયા 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. લગ્ન પછી થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લીધા બાદ માધુરી ફરી એક વખત ફિલમી પડદે પરત ફરી છે. ફિલ્મો સિવાય માધુરી ટીવી-શોમાં પણ દેખા દે છે.

બોલીવૂડ અભિનેત્રી સની લિયોન પણ મુંબઈમાં એક જગ્યાએ કેમેરામાં કેદ થઈ. પોતાનાં સિમ્પલ લૂકમાં પણ સની લિયોન બેહદ ખુબસુરત લાગતી હતી.

અભિનેત્રી કૃતિ સેનન પણ મુંબઈમાં એક જગ્યાએ સ્પોટ કરવામાં આવી. કૃતિની ફિલ્મ લુકાછુપી ગત પહેલી માર્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કૃતિ સાથે અભિનેતા કાર્તિક આર્યન પણ લીડ રોલમાં છે.

શ્રદ્ધા કપૂર પણ મુંબઈમાં એક જગ્યાએ સ્પોટ થઈ હતી. વ્હાઇટ ડ્રેસમાં શ્રદ્ધા ખુબ જ ગ્લેમરસ લાગતી હતી.

મલાઇકા અરોરા પણ મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન બેહદ હોટ અને ગ્લેમરસ અંદાજમાં કેમેરામાં કેદ થઈ હતી.

READ ALSO

Related posts

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena

અંગૂરી ભાભીનાં ઘરે રાજનેતાઓની લાઈન, દરેક પક્ષો પ્રચાર માટે મનાવવાં તૈયાર

Path Shah