GSTV
Home » News » અમદાવાદીઓ આનંદો! મેટ્રો રેલ સર્વિસ લંબાવાઇ, આ તારીખથી પેસેન્જર…

અમદાવાદીઓ આનંદો! મેટ્રો રેલ સર્વિસ લંબાવાઇ, આ તારીખથી પેસેન્જર…

અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસીએ મેટ્રો સર્વિસ અમરાઈવાડી સ્ટેશન સુધી 18મી મેથી શરૂ થશે. 15 માર્ચ વસ્ત્રાલ ગામ સ્ટેશન અને 15 એપ્રિલે નિરાંત ચોકડી સુધી સેવા શરૂ કરાઈ હતી. હવે 18 મેથી અમરાઈવાડી સ્ટેશન સુધી મુસાફરો જઈ શકશે.

મહત્વનું છે કે તાજેતરમાં જ પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલનાં પ્રથમ ફેસનું લોકાર્પણ કર્યુ હતું. જો કે દેશનાં મોટા શહેરની હરોળમાં ટુંક સમયમાં જ અમદાવાદ આવશે તે નક્કી માનવામા આવે છે. 18મીથી અમરાઇવાડી સ્ટેશનથી પણ પેસેન્જર જઇ શકશે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!