GSTV
Home » News » ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

ઇંગ્લેન્ડના ફુટબોલર એશ્લે કોલે રવિવારે 38 વર્ષની વયે નિવૃત્તિની ઘોષણા કરી હતી, જે હવે કોચિંગમાં કારકિર્દી બનાવશે. કોલે આર્સેનલ અને ચેલ્સિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે તેની કારકિર્દીમાં 13 મોટા ખિતાબ જીત્યા છે, જેમાં ત્રણ પ્રીમિયર લીગ ટાઇટલ શામેલ છે.

કોલે 107 મેચોમાં ઇંગ્લેંડનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે એવા નવ ખેલાડીઓમાં સામેલ છે જેમણે ઇંગ્લેન્ડ તરફથી 100 થી વધુ મેચ રમી છે.કોલે સ્કાય સ્પોર્ટ્સને કહ્યું, ‘ઘણા વિચાર પછી મને લાગ્યું કે એક ખેલાડી તરીકે ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે. હું નવી શરૂઆતની રાહ જોઈ રહ્યો છું.

READ ALSO

Related posts

સપ્તાહના દરેક દિવસનું હોય છે વિશેષ મહત્વ, આ ઉપાય કરશો તો નહી અટકે તમારુ એક પણ કામ

Bansari

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!