GSTV

વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ ટી-20માંથી ભારતીય ટીમ બહાર

Last Updated on November 23, 2018 by

વેસ્ટ ઈન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા વર્લ્ડ ટી-20 ભારતીય ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો. ભારતને હરાવીને ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટના કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની પૂરી ટીમ 19.2 ઓવરમાં 112 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 17.1 ઓવરમાં માત્ર 2 વેટ ગુમાવીને 116 રન બનાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું.

રવિવારે ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. નતાલી સ્વીવર અને એમી જોન્સે અડધી સદી ફટકારી. ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. ભારતીની ઢીલી બેટિંગ પરથી અંદાજો એવાતનો લગાવી શકાયો હતો કે ટીમના માત્ર ચાર ખેલાડી જ બે અંકનો સ્કોર બનાવી શક્યા.

Related posts

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk

ભાજપમાં જોડાતા જ વિજય સુવાળાનો વાણી વિલાસ આવ્યો સામે, અનુસુચિત જાતિ અને દેવીપૂજક સમાજને વિરુદ્દ કરી વિવાદિત ટિપ્પણી

GSTV Web Desk

જો પ્રિયંકા ગાંધી મારી સામે ચૂંટણી લડશે તો સ્પષ્ટ થઈ જશે કે હવે રાયબરેલી કોંગ્રેસનો ગઢ રહ્યુ નથી : અદિતિ સિંહ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!